________________
દ્વિતીય પરિચ્છેદ
શતવહુનવંશ અથવા શાતવંશ (ચાલુ)
ટૂંકસાર—ભારતીય તે શું, પરંતુ સર્વદેશીય ઇતિહાસમાં પણ, સત્તા-સમયની ષ્ટિએ પ્રથમ પદ ભોગવનાર આ શતવહનવંશની અદ્યતન અનિશ્ચિત માલૂમ પડેલી સ્થિતિથી બતાવેલા શેાચ—
તે બાદ તેના સમયની આદિ અને અંતના તાગ લાવવા બતાવેલી કાશીષ— છેવટે વિધવિધ દૃષ્ટિએ નક્કી કરેલ તેમના સમય અને રાજાઓની સખ્યા—તે પ્રત્યેકના સમયની વિગતાની લીધેલ ખારિક તપાસ અને તેમની બતાવેલી સત્યતા—
અને
તેમજ રાજાઓના ત્રણ વિભાગેા પાડી—આંધ્રભૃત્યા, આંધ્રપતિએ શક રાજાએ—દરેકમાં કરવા ચેાગ્ય મરામતની દલીલપૂર્વક બતાવેલી સૂચિ તથા તે આધારે ગાઠવી આપેલા રાજાઓનાં નામેા અને રાજ્યકાળ; છેવટે ઉભી કરી આપેલી શાખાચે વંશની વંશાવળી—