________________
દ્વાદશ પરિછેદ
શતવહન વંશ (ચાલુ)
ટૂંકસાર –(૧૭) રાજા હાલ; તેનાં નામ, ઉપનામ (બિરૂદ), ઉમર તથા કુટુંબીજનને આપેલ ટ્રેક પરિચય–તેના રાજ્યની કેટલીક વિશિષ્ટતાઓની તારવી કાઢેલી ટીપ-સર્વ અધપતિઓમાં તેણે પિતાના રાજ્યને વિસ્તાર પ્રથમ નંબરે કેવી રીતે આ હતો અને તેમાં તેને કેવા સંજોગોએ યારી આપી હતી તેનું આપેલું વર્ણન–નવનર સ્વામીનાના બિરૂદને અર્થ “નવનગર સ્વામી તરીકે અદ્યાપિ પર્યત લેખાવાય છે તે યથાયોગ્ય છે કે કેમ! તેની કરેલ ચર્ચા અને સાહિત્ય પ્રત્યે તેણે દર્શાવેલ પ્રેમને કાંઈક આછો પાતળો આપેલો ખ્યાલ–પુરાણમાં નિર્દેશેલ કુંતલ અને રાજા હાલ, એક છે કે ભિન્ન, તેની આપેલ દલીલ સહ વિગતે રાજા હાલની ધાર્મિક પ્રવૃત્તિ, અને તેના ધર્મની આપેલી સમજૂતી તથા વિવિધ સ્થાને તેણે કરાવેલ કાર્યોની લીધેલ નૂધ; તે સર્વને કરાવી આપેલ સમય-પ્રાચીન કાળે વરઘન સમયમાં આવેલ સ્થિતિની અર્વાચીન સ્થાન સાથેની કરેલી સરખામણી અને તે ઉપરથી નીતરી આવતી બેએક તદન નવી વાતો તથા તેને નિચોડ-તૂપ અને સ્તંભ નિર્માણમાં રહેલ મુદ્દાઓને સમજાવેલ ભેદ; તથા તેની પારખ માટેની બતાવેલી ચાવી–શક કયારે પ્રવર્તી શકે અને શક શાલિવાહન જે કહેવાય છે તે યોગ્ય છે કે કેમ ! તથા શાલિવાહન રાજાને શકસંવત્સર સાથે સંબંધ-આ પ્રશ્નોની કરેલ ડીક ચર્ચા–કુદરતી સિદ્ધાંતને નિયમ એશિયા અને યુરોપમાં સરખાપણે લાગુ પડે છે કે નહીં ? તથા એક મહાન અવતારી પુરૂષનું યુરેપમાં થયેલ પ્રાગટય-ચૂઢ, કદંબ, મહાભેજી આદિ કેટલાક શબ્દના સંબંધમાં આપેલી માહિતી