________________
૨૯૨ ]
ઉઠેલ ચર્ચાના અને
પુ. ૨ ની આદિમાં-મંગળાચરણમાં-જે સૂત્ર મે ટાંકી બતાવ્યું છે, તદનુસાર તટસ્થ વૃત્તિએજ કામ લેવું જોઇએ એમ હું તે। માનનારા છું. અને તે સૂત્ર હંમેશાં દૃષ્ટિસમીપ રાખીને જ, મારા કાર્યમાં પ્રવૃત્ત રહ્યો છું. પરંતુ હું જૈનધર્માનુયાયી હૈાવાથી—તેમજ જે સમયના ઇતિહાસ આ ગ્રંથમાં વર્ણવાયા છે તે આખાય સમય, સારાયે ભારતવર્ષમાં, જૈનધર્મ પ્રધાનપદે હાઇને-ખÝ તે રાજધર્મ થઇ પડેલ હેાવાથી, તેવી સ્થિતિ મારે ચીતરવી પડી છે, તેમાં મારા દોષ કેટલે? અથવા આવા આક્ષેપ મૂકનારને પૂછવાની રજા લઉં છું કે, જે સ્થિતિ કાઈ લેખકને દીવા જેવી સ્પષ્ટ લાગે, તેં શું તેણે ગેાપથી રાખીને વાચકના મનરંજનાર્થે અન્યથા લખ્યું જવું? અથવા મારી જગ્યાએ કાઇ અન્યધર્મી-પારસી, ખ્રિસ્તી કે મુસ્લીમબંધુ-હેાત તા તેમને તે શું કહેત ? અથવા મેં ધર્માવેશમાં આવી જઇ, શું કાર્ય અન્ય પંથને અપમાનજનક કે હિણપત લગાડતા શબ્દો વાપર્યા છે Ý “he is not offensive in his language ભાષા વાપરવામાં લેખક ક્રોધી–ગુનાહિત નથી, ભાષામાં અહુ સંયમ જાળવ્યા છે,” એમ જે મદ્રાસના ધી હિંદુ પત્ર ( The Hindu ) સ્પષ્ટપણે જણાવ્યું છે તે શું ખાટું છે? છતાં એક વાત તેા સ્પષ્ટ છે કે, નિર્ણયા ઉપર આવવાને મેં પૂરાવા અને દલીલા તા આપ્યાં જ છે, તે કોઇ જાતના આક્ષેપ મૂકવા કરતાં, કાં તેને તેઓ તપાસતા નથી કૈં, સામી દલીલા આપી ખંડન કરતા નથી! તે માર્ગ તે સર્વ માટે ખુલ્લો છે જ !
૪. જૈનધર્મના અનુયાયી હાવાર્થી, તેના પ્રચારકાર્યલેખી માટે જ આ પુસ્તકનું પ્રકાશન મેં કર્યું છે... આ દલીલને કાંઇ ઉત્તર આપવા કરતાં, ઉપરની દલીલ નં. ૩, તેમજ પુ. ૨ ના મુખપૃષ્ટ લખેલ સૂત્રપાઠ જ રીફરી વાંચી જવા તેમને મારી નવિનંતિ છે.
પ્રક્ષાના ખુલાસાઓ
[ પ્રાચીન પ્રસ્તાવનામાં કરેલ તેા છે જ પરંતુ તેને સંપૂર્ણ ખ્યાલ આ પાંચમાં વિભાગે પૃ ૧૯૬-૯૯ ઉપર “ધર્મનું મહત્ત્વ અને ગ્રંથાલેખન ' શિર્ષક પારિગ્રાફમાં વર્ણન આપેલ છે (જે અત્રે મેં ઉતાર્યું છે) તે ઉપરથી આવી જશે.
અમારે એ મુદ્દા પર વાંચક મહાશયનું ધ્યાન દારવું રહે છે. એક ધર્મ શબ્દના મહત્વને અંગે અને, ખીજાં જૈન શબ્દના અર્થને માટે. (૧) પ્રથમ ધર્મ શબ્દ લઇએ—તે શબ્દના ગૂઢાર્થ અને રહસ્ય વિશે કાંઈ પણ અત્ર ઉચ્ચારવું એ આપણા ક્ષેત્રની બહાર ગણાય. અત્ર તે આપણે ચેતવણીરૂપે એટલું જ કહેવાનું કે, વર્તમાનકાળે જેમ ધર્મને, પ્રજાના એક ભાગને બીજા સાથે અથડાવી મારવાના કાર્યમાં, હથિયારરૂપે ઉપયાગમાં લેવાય છે, તેવા ભાવમાં તે સમયે તેને ઉપયેગ જ થતા નહાતા. એટલે કે કામીભેદભાવ, કે ઉશ્કેરણીના રૂપમાં તેને કદાપી લેખાતા નહાતા. અત્યારે સર્વે કાર્યનું મૂલ્યાંકન, આર્થિક ગણુત્રીએ અંકાતું હેાવાથી, દરેકે દરેક વસ્તુની કિંમત, રૂપિયા, ના, પાઈના હિસાબે જ મૂકાય છે; અને જેમ એક વસ્તુની કિંમત વિશેષ રૂપિયામાં અંકાય તેમ તેની ઉપચાગિતાનું ધારણ વિશેષપણે લેખાતું રહે છે. આ બધી આધિભૌતિક દશા સૂચવે છે. તે આલેક જીવનની ઐહીક મને વૃત્તિની પરાકાષ્ટા સુચવે છે. જ્યારે પ્રાચીન સમયે ધર્મને આલાકજીવન સાથે અંતરંગ સંબંધ નહેાતા લેખાતા. તેને તેા વિશેષપણે પરલેાકજીવન સાથે તેના ઉત્કર્ષ-અપકર્ષના કારણભૂત
અનુસરવાનું લેખાતું; કે જેથી માણુસનું આ સંસારનું આખું જીવન, જેમ બને તેમ આત્મકલ્યાણના માર્ગરૂપે વહે, તથા જેને સંયેાગાએ યારી આપી હાય તે સાથે સાથે પરમાર્થ પશુ કર્યે જાય. પરંતુ સર્વનું લક્ષ્યબિંદુ, સ્વ તેમજ પરના આત્માને ઉચ્ચગામી બનાવવા પ્રત્યે ઉચ્ચગામી બની રહેતું. તેમને મન આર્થિક લાભ, પરસ્પરના આચાર।ત્પન ભેદમાંથી નીપજતા ઝગડા, તા મનુષ્યજીવન બરબાદ કરવા માટે કે એ બન્ને ગુમાવવારૂપ ગણાતું. એટલે જ દ્રવ્યસંચય કરવા માટે વર્તમાનકાળે મનુષ્ય દરેક પ્રકારની યુક્તિ પ્રયુક્તિ વાપરતા દેખાય છે, તેવા પ્રકારના ઉદ્યમ
[ ટીપ્પણુ :~ હું પોતે જૈન મતાનુયાયી હું જ, અને તેઓ મને તેમ હાવાનું માને છે તે જાણી મગરૂર પણ થાઉં છું, જોકે તેમની માન્યતા જુદા ધેારણે રચાલી છે, છતાં જૈન અને ધર્મ–ા બન્ને શબ્દા અર્થ હું કેવા સ્વરૂપમાં કરી રહ્યો છું તેને આ ખ્યાલ આપતું કાંઈક વર્ણન, પ્રસંગેાપાત મારાં પુસ્તકની