________________
ઉઠેલ ચર્ચાના અને પ્રશ્નોના ખુલાસાઓ
ભારતવર્ષ ]
જેમ સર્વત્ર મનાઈ રહ્યું છે તેમ, સંડ્રૂક્રેાટસને તેમણે ચંદ્રગુપ્ત માન્યા છે તેને (૨) અને રૂદ્રદામનના લેખ સુદર્શન તળાવની પ્રશસ્તિના એક ભાગ તરીકે જે છે તે પરત્વે. આ એ વિષયમાંથી પ્રથમના ખુલાસા માટે, ઉપરમાં પૃ. ૨૯૬થી ૩૦૫ વિસ્તારપૂર્વક સમજૂતિ અપાઈ ગઈ છે. ખીજો મુદ્દો જે. રૂદ્રદામનને લગતા છે તેમાં પણ, અશેકને જેમ પ્રિયદર્શિન માનીને અત્યાર સુધી કામ લેવાયું છે તેમ આ લેખ રૂદ્રદામનના માનીને તેમણે પેાતાની દલીલા કરી છે; જ્યારે તે લેખની વસ્તુસ્થિતિ અને આશય જ તદ્દન નિરાળી હોવાનું હું પ્રતિપાદન કરી રહ્યો છું. એટલે તેમણે કરેલી દૃલીલાને મારી સાથે બંધબેસતી કરી શકાશે નહીં. તે માટે રૂદ્રદામનના વનવૃત્તાંતને પ્રથમ સંપૂર્ણપણે અભ્યાસ કરવા જોઇએ. આ વિષય પ્રાભા. પુ. ૪માં પૂ. ૨૦૭થી ૨૨૦ સુધી અનેક પુરાવાઓ રજુ કરીને છણી ખતાવ્યો છે ને એમ પુરવાર કર્યું છે કે, પ્રશસ્તિને મૂળ આશય, સમ્રાટ પ્રિયદર્શિને તળાવને બંધ સમરાવ્યાની નોંધ લીધાના છે; અને રૂદ્રદામને તે તેવા જ અન્ય પ્રસંગે પેાતાના હિસ્સા પૂરાવાને, સમ્રાટ પ્રિયદર્શિનનાં કાર્યો સાથે પેાતાના કાની સરખામણી જ કરેલી છે. આ પ્રમાણે જ્યાં આખી પ્રશસ્તિનું સ્વરૂપ જ ફરી જતું હેાય ત્યાં, તેના અભ્યાસ કર્યા પછી દીલામાં ઉતરવાનું સાર્થક ગણાય. માટે અત્ર તેની ચર્ચા કરવી દુરસ્ત નથી લાગતી. પ્રશ્ન (૧૩)ઃ–શાકટાયન અને કાત્યાયન— શાકટાયન, પાણિનિ, વરરૂચિ અને પતંજલીઆ ચાર નામા મશહુર છે; બીજી બાજુ શાકટાયન અને પાણિનિ વ્યાકરણકારા છે. તેમાં પાણિનિના અષ્ટાધ્યાયી વ્યાકરણ ઉપર વાર્તિક અને મહાભાષ્ય રચાયાં છે. વાર્તિકકાર તરીકે વરરૂચિ કાત્યાયન અને ભાષ્યકાર તરીકે પતંજલીને મનાયા છે. આ ઉપરથી આચાર્યંજી મહારાજનું એમ માનવું થયું છે કે, સૌથી પ્રથમ શાકટાયન થયા છે. તે ખાદ પાણિનિ, તે બાદ વરચિ અને સૌથી છેવટે પતંજલી થયા છે.
મારે। પ્રશ્ન એ છે કે, શાકટાયન અને પાણિનિ વચ્ચે લાંબે સમય નીકળી ગયાનું તેઓ માને છે
૪૪
[ ૩૪૫
બદલે કાં, સમસમયી તે બન્ને ન હેાય? સમ પણ એક ખીજાના ગ્રન્થ ઉપર
વ્યક્તિ
છે તેમજ એક બીજાના આધાર પણ લઈ શકે છે. કદાચ સમસમયી લેખવા છતાંય સમવયસ્ક ન ગણીએ, પરંતુ શાકટાયનને પાણિનિ કરતાં ઉમરમાં વૃદ્ધ લેખવાથી અથવા બહુ તે માત્ર ટૂંક સમયના જ પુરાગામી ગણવાથી પણુ, અધી પરિસ્થિતિ જળવાઇ જ રહે છે. આ પ્રમાણે શાકટાયનના સમયની શંકાને લીધે મેં પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે, નહીં કે તેમના વ્યક્તિત્વ પરત્વે જેમ આચાર્યજી મહારાજે ધારી લીધું છે તેમ.
વરરૂચિ કાત્યાયન તે પાણિનિની પછી થયા છે. આમ આચાર્યજી મહારાજનું માનવું થાય છે. જ્યારે પાણિનિ, વરરૂચિ અને ચાણક્યની ત્રિપુટિ મગધપતિ મહાનંદના અમાત્ય શકડાળના સમકાલીનપણે હેાવાથી સર્વેને સમસમયી હાવાનું મારું મંતવ્ય છે.
આ પ્રમાણે ચારે વ્યક્તિએ ભિન્ન હેાવાનું મારે કબૂલ છે. જે પ્રશ્ન છે તે તેમના સમય પરત્વેના છે. પ્રથમના ત્રણને સમસમયી પણ મનાય તેમ છે. બહુ ત્યારે પ્રથમના શાકટાયનને ઉમરમાં વૃદ્ધ અથવા ટૂંક સમયના પૂરગામી પણ ગણાય. ખાકી, પાણિનિ અને વરચિતા સમસમયીજ હતા અને સૌથી છેવટે પતંજલી થયા છે.
સમયી
ટીકા લખી શકે
[પછી પ્રશ્ન રહ્યો વાર્તિકકાર ક્રાણુ અને ભાષ્યકાર કાણુ ? તથા કાત્યાયન અને કાન્વાયનવંશી જુદા છે કે નામેાચ્ચારની ભૂલને લીધે એક પણ હાવા સંભવ છે; ઇત્યાદિ પ્રશ્નોની શંકા અને ખુલાસા વિસ્તારપૂર્વક સમજાવ્યા છે. પ્રાચીન સમયના આવા તા અનેક પ્રશ્નો છાઇ ગયા હૈાવા છતાં, ફેર તપાસમાં ઉથલાઇ ગયેલા નજરે પડે છે એટલે અત્ર પણ તે સુદ્ધિથી જ રજુ કરાયાનું સમજવું તેમાં ક્રાઇ જાતને મતાગ્રહ હાઇ ન શકે.]
પ્રશ્ન (૧૪):-ધૌલી--જાગાડા સમેતશિખરથી આશરે ચારસા માઈલ ગણાય છે તેા પછી એને તળેટી કેમ ગણી શકાય ? ઉત્તર; મૂળે પર્વત તેા એકજ, પરંતુ જુદા જુદા ભાગની ઉંચાઇ એક સરખી ન હેાવાથી,