Book Title: Prachin Bharat Varsh Part 05
Author(s): Tribhuvandas Laherchand Shah
Publisher: Shashikant and Co

View full book text
Previous | Next

Page 398
________________ ભારતવર્ષ ] ચાવી આંધ્રવંશની ાદિ અને અંતમાં સાત સાત આંધ્રભૃત્યા થયા છે તેની સમજૂતિ ૨૮ કદંબ, આભિર, હૈડેય, રાષ્ટ્રિકા, પાવ, ચૂટુઝ, ચાલુક્યા ઈ. ના સંબંધ વિશે પ૦ થી પર, ૧૧૬ કલિંગદેશ ઉપર આંધ્રપતિની સત્તા હતી કે કેમ ! અને હતી તે કયા કાળે ૨૨૨-૩ કુળની કીર્તિ નિષ્કલંક થયાનું ગણાયું છે તેને આપેલ હેવાલ, ૨૧૪, ૨૧૭, ૨૨૩, ૨૪૪-૧ રાજા કુંતલને રાજા હાલનેા પુરાગામી માનતાં પડતી મુશ્કેલીને ખ્યાલ ૨૭૮, ૨૬૧ કૃષ્ણ—ગાદાવરીના ડેલ્ટા સાથે ડ્રાવિડિયન પ્રજાના સંબંધુ ૨, ૫, ૪૮ કૃષ્ણ નામના એ રાજા થયા છે. તેની ઓળખ ૧૫૭, ૧૭૬ કોઈપણ આંધ્રપતિમાં નહીં, એવી રાજા હાલની વિશિષ્ટતાનું ખ્યાત, ૨૩૫ ખરાષી ભાષા તેમજ લિપિ છે તેની સમજ ૧૨૦. (૧૨૦) ગ`ભીલ અને શતવહન રાજાએની મૈત્રીનું વિવેચન ૨૮૦–૧ [ A ગુણાત્મ્ય કવિના સમકાલીન રાજા કુંતલનાં જીવનની માહિતી ૨૩૭, ૨૦૩થીર૦૮ ગુણાઢય કવિને ગાતાસપ્તતિ અને બૃહત્કથાને કેવા સંબંધ હાઈ શકે ૨૩૭ ગોવરધન પ્રાંતમાં આંધ્રપતિએની સત્તા શકપ્રજાની સાથેના યુદ્ધ પૂર્વે જામી હતી ૨૧૮ ગૌતમીપુત્ર (વિલિવાયકુરસ, શાતકરણ અને યજ્ઞશ્રી) ત્રણે ભિન્ન કે એક જ, ૨૧૮, ૨૨૦ (અનેક) ગૌતમીપુત્રા અને વાષિપુત્રાને છૂટા પાડવાની ચાવી ૨૨૪ ગૌતમીપુત્ર અને વાસિન્નિપુત્રના ચાર યુગમાંથી રાણીશ્રી ખળશ્રીવાળું કયું ૨૭૪-૫ ગૌતમીપુત્ર શાતકરણિના સિક્કા મળે છે તે કયા અને તેને એળખવાની ચાવી ૨૮૨ ચત્રપણ વાસિષ્ઠપુત્ર પરાક્રમી રાજા હતા તેના પુરાવા ૨૭૮–૯, ૨૮૧ ચણને વિદ્વાનોએ શક માન્યા છે તેમાં તેમની જ દલીલથી પડતી મુશ્કેલીઓ ૨૭૫ ચઋણના સમય ખોટો ઠરાવ્યાથી વિદ્વાનોને નડતી મુશ્કેલીએ ૨૭૮–૯, ૨૮૫ ચણના સમય કદાચ બે વર્ષ આધા પણ લઈ જવા પડે તેનું કારણ ૨૮૭ ચીનાઈ શહેનશાહ અને ચીનાઇ દિવાલના સમય સાથે પ્રિયદર્શિનનું સમકાલિનત્વ ૩૦૫ ચંદ્રગુપ્તના નક્કી કરી આપેલા સમય ૨૯૮–૯ ચંદ્રગુપ્તના અને અલેક્ઝાંડરના સમયની કરેલી સરખામણી ર૯૯ ચંદ્રગુપ્ત, મહાનંદ અને આંધ્રપતિ વચ્ચે રમાતી રાજકીય ક્ષેત્રજ, ૧૫૬ જૈનધર્મના પ્રચારાર્થે ગ્રંથ લખ્યા છે તેવું કહેનારને આપેલી ખાત્રી ૨૯૧ ટીકાકારો અને પ્રશ્નકારાના વર્ગ પાડી તેમને સંતાષવાનું ઉપાડેલ કાર્ય ૨૯૦ ડ્રાવિડિયન પ્રજાના વિભાગ વિશેની માહિતી. (૪૯) દંતકથાના આધારને નહિવત લેખતાં છતાં, વિદ્યાને પોતે જ તે વાપર્યો કરે છે તેને વિવાદ ૨૯૪ ધાર્મિક કાર્યને અંગે સક પ્રવર્તાય છે તે તે મીના નં. ૧૮ કે નં. ૨૩ને લાગુ પડે છે કે ૨૬૨ નષનર સ્વામીના અર્થની સમજૂતિ ૨૩૬ નવનરને બદલે નવનગર વાંચી શું અર્થ ઘટાવાયેા તથા તે સ્થિતિ કેમ ઉદ્ભવી તેનું વર્ણન ૨૫૮, ૨૬૨ નીરખેલ પુસ્તકની લાંખી અલગાર તેમ સારૂં તેવા વિચારકાને જવાબ ૨૯૫ નેપાળમાંના નિગ્લિવ અને ફૅમિન્ડિયાઈના લેખાના સમયની સરખામણી ૩૦૪ નહુપાણે મહાક્ષત્રપપદ આઠ જ માસ ભેગવ્યું છે તેને શિલાલેખી સમર્થન ૧૨૦ નહુપાણના સિક્કા ઉપર મહેારૂં કાતરાવનાર ગૌતમીપુત્ર ક્રાણુ ૨૧૯-૨૦

Loading...

Page Navigation
1 ... 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448