Book Title: Prachin Bharat Varsh Part 05
Author(s): Tribhuvandas Laherchand Shah
Publisher: Shashikant and Co

View full book text
Previous | Next

Page 391
________________ ૩૬૪ ] સમયાવળી [ પ્રાચીન ૧૫ર ૩૭૫ જૈનાચાર્યે (કાલિકસૂરિએ) તે વખતના આંધ્રપતિને જૈનધમ બનાવ્યો ૮૧. આંધ્રપતિઓ ૧૫૦ સુધી વૈદિકમતાનુયાયીઓ હતા ૧૯૬. ૧૫૧ થી ૭૪ ૩૭૬થી૪૫૩ જૈનાચાર્ય ઈંદ્રદિસૂરિને સમય (૧૦૨). =૩૭ વર્ષ ૧૪૫થી૧૧૬ ૩૮રથી૪૧૧નં. ૧૨ આંધ્રપતિ સૌદાસનું રાજય ૪૦, ૨૦૦. =૨૯ વર્ષ ૧૧૮, ૧૧૭ ૪૦૯, ૪૧૦ રૂષવદારને નાશિકને લેખ નં. ૩૩; ૧૩૧; રૂષવદારે નાસિક જીલ્લામાં કાંઈક તથા ૧૧૪ તથા ૪૧૩ દાન દીધું છે (૧૧૮-૧૩=પ વર્ષમાં ૨૧૬). ૧૧૭ ૪૧૦ રાણી બળશ્રીનો સંભવિત જન્મ ૨૧૧; (મરણ ઈ. સ. પૂ. ૨૬, ઉમર ૪૦ વર્ષ). ૧૧૬થી૧૧૩ ૪૧૧-૪૧૪ નં. ૧૩ આંધ્રપતિ મેદસ્વાતિ બીજાનું રાજ્ય ૪૧. - = ૩ વર્ષ ૧૧૪ થી ૫૨ ૪૧થી૪૭૫ રૂષવદારની હૈયાતી સમજાય છે ૨૪૫. ૧૧૪ ૪૧૩ નહપાણે આંધ્રપતિ ઉપર જીત મેળવી ૭૧; વિદ્વાનોના મતે આંધ્રપતિઓએ ગાદીનું સ્થાન ફેરવ્યું, ૭૪, ૧૭૦ (ખરો સમય ૪૧૫ જુઓ); નહપાણ તથા રૂષવદારનું આંધ્રપતિ સાથે યુદ્ધ ૭૫. (વિદ્વાનોના મત માટે જુઓ ઈ. સ. ૧૧૮) નહપાણે આંધ્રપતિઓને રંજાડવા માંડવા ૧૭ર. ૧૧૪ની પૂર્વે ૪૧૩ પૂર્વે કેટલાય વર્ષથી આંધ્રપતિઓની સત્તા પૂર્વ હિંદ ઉપર જામી પડી હતી ૧૭૦. , અમરાવતીમાં ગાદી આવી ગઈ હતી ૧૭૧. ૧૧૪ થી ૭૪૪૧૩થી૪૫૩નહપાણનો સમય ૨૦૦, ૨૨૦, ૨૭૫. = ૪૦ વર્ષ ૧૧૩ થી ૯૨ ૪૧૪થી૪૩૫નં. ૧૪ આંધ્રપતિ મૃગેંકને રાજ્યકાળ ૪૧, ૨૦૧. = ૨૧ વર્ષ ૧૧૩ ૪૧૪ નહપાણના પ્રધાન અમે નાસિક જીલ્લામાં જીત મેળવી ૨૦૧; પ્રધાન અયમને જુરને શિલાલેખ ૧૩૧. ૧૧૨ ૪૧૫ નહપાણે આંધ્રપતિ સાથે ખેલેલું યુદ્ધ-ર૭૬. ४३० નં. ૧૭ અરિષ્ટકર્ણનો જન્મ ૨૧૩. ૯૨ થી ૭૫ ૪૩૫થી૪૫ર નં. ૧૫ આંધ્રપતિ સ્વાતિકર્ણનું રાજ્ય ૪૧, ૨૧૧. = ૧૭ વર્ષ ૮૩ ૪૪૪ જુઓ ઈ. સ. ૧૭ = મ. સં. ૫૪૪ની સાલ. ૭૫ થી ૭૨ ૪૫૨-૪૫૫ નં. ૧૬ આંધ્રપતિ મહેન્દ્ર દીપકણિનું રાજ્ય ૪૧; નં. ૧૬નું ગાદીએ બેસવું ૨૧૩ (૭૨થી ૭૦ = ૩ વર્ષ: ૨૧૦). ૭૪થી ૬૫ ૪૫૩થી૪૨૨ રૂષવદારનું રાજ્ય સૌરાષ્ટ્રમાં કડેધડે હતું ૨૧૬. ૭૪ ૪૫૩ નહપાણનું મરણ (૧૦૦), ૨૧૬, ૨૬ ૦. ૭૪થી ૫૭ ૪૫૩થી૪૭૦ જૈનાચાર્ય દિન્નસૂરિને સમય (૧૨). = ૧૭ વર્ષ

Loading...

Page Navigation
1 ... 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448