________________
૨૫૮ ]
[ એકાદશમ ખડ
આંધ્રપતિએ શકપ્રજાને હરાવી, રાજપાટ જે થાડા સમય માટે અન્યસ્થળે ખસેડવું પડયું હતું તે પાછું અસલની જગ્યાએ આપ્યું હતું; એક વખતે ફેરવવું પડયું, અને પાછું તે સ્થાને લાવ્યા, તે ખેની વચ્ચે જે કાળ પસાર થઈ ગયા તે દરમિયાન, તેની અધિપતિ– શકપ્રજાએ તેમાં અનેક નવાજુની કરી નાંખી હતી, જેની મરામત કરવી જરૂરી હતી. તેથી જે નવું સ્વરૂપ તે નગરે પછીથી ધારણ કર્યું હતું તેનું નામ નવનગર કહેવાયું. જો કે ખરા વિજય તેા શકપ્રજા ઉપર કેટલાય વખત ઉપર મેળવી ચૂકાયા હતા. પરંતુ નગરની દુરસ્તી કરાવતાં ચાર પાંચ વર્ષના ગાળા પડયા હેાવાથી, જ્યારે ગાદીની પુનઃસ્થાપના નવનગરે(જેતે તેમણે પૈઠણનું ખીજું નામ અપાયાની કલ્પના ઉભી કરી છે) કરાઇ ત્યારે ઈ. ૭૮તા સમય હતેા. તે ઉપરથી તેના સ્મારક તરીકે તે સાલ પસંદ કરવામાં આવી છે. આ પ્રસંગ સાથે અને આ પ્રમાણે, શકસંવતની ઉત્પત્તિના સંબંધ જોડી કઢાયા હાય એમ વિદ્વાનોએ લેખ્યું છે. આવા ભિન્ન ભિન્ન પ્રસંગો શકસંવતની ઉત્ક્રાંત્ત સાથે
ઉપરના પરિચ્છેદે એમ સાખિત કરવામાં આવ્યું છે કે ‘શકશાલિવાહન'ના શબ્દપ્રયાગને શકસંવત્સરની સ્થાપના સાથે સંબંધ નથી. કેમકે બન્નેને સમય જ જુદો છે. તેમ ખીજી બાજુ એમ સિદ્ધ કરવામાં આવ્યું છે કે, ઈ. સ. ૭૮ કૈં જ્યારે શકસંવત્સરની આદિ થયેલ માનવામાં આવે છે, તે સમયે જે રાજા આંધસામ્રા જ્યને વિધાતા હતા તેણે, જ્યાં સુધી ઇતિહાસ સાક્ષી પૂરે છે ત્યાં સુધી કાઇ પણ શક–સંવતના પ્રવર્તનમાં જરૂરી ગણાતાં એ મુખ્ય ઉદ્ભવ કારણેા–રાજદ્વારી
કે
ધાર્મિક દૃષ્ટિરૂપમાંનું એક, પ્રાદેશિક વિજય મેળવ્યાનું કે ધાર્મિક ક્ષેત્રે મહત્વનું કાર્ય કરી ખતાવ્યાનું જણાયું નથી, જો કે સાથે સાથે એમ પણ કહેવાયું છે કે,૭ ‘યુધિષ્ટિરો, વિમ, શાહિયાયની તસો રૃપઃ સ્થાઢિનચામિનંન:। તતતુ નાપાર્કુન મૂતિઃ નૌ વળી પટેલે રાહારજા: શ્વેતા | કલિયુગમાં, યુધિષ્ઠિર, વિક્રમ, શાલિવાહન થશે; તે બાદ વિજયા સંયુક્ત થયેલ હાવાથી, મૂળ આખ્યાયિકાઓને એકનેભિનંદન રાજા થશે, પછી નાગાર્જુન અને છઠ્ઠો કહ્કી.
ખલે બન્ને રાજાએ (હાલ તથા શીવસ્વાતિ) સાથે સંબંધ ધરાવતી અમે ગણી લીધી છે. સંશાધન થતાં થતાં આખરીયે જે ઠરે તે ખરૂં. આ રીતે શીવસ્વાતિના જન્મને પણ દેવપ્રસાદિત ગણતાં, તેનું આયુષ્ય નાની ઉમરનું અયેાગ્ય લેખાશે. તેથી પુરાણિક ગ્રંથમાં તેને રાજ્યકાળ નાના લખેલ હાવા છતાં, ૪૩ વર્ષ જેટલા દી સમયી બનાવી તેને અંત ઈ. સ. ૭૮માં લઈ જવે! અને સહીસલામત લાગ્યા છે.
આ છએ શક અથવા સંવતના પ્રવર્તા ગણુાશે.” એટલે પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે, શું આ પરાપૂર્વથી ચાલ્યું આવતું કથન બરાબર નહીં હાય ! વારંવાર આપણે કહેતા આવ્યા છીએ કે, જ્યારે જ્યારે પૂર્વાંચાર્યનું કથન વર્તમાનકાળની માન્યતા સાથે મેળ ખાતું ન દેખાય ત્યારે ત્યારે તેમને એકદમ અજ્ઞાન ઠરાવવા કરતાં, આપણી મતિની જાડથતાને અંગે આ લેખનમાં તેમનું દૃષ્ટિબિંદુ સમજાતું નથી, એ વિશેષ સંભવિત ગણવું. આ નિયમ આધારે આ કિસ્સામાં પણ કાં તેમ બનવા પામ્યું નહીં હાય ? જો શાલિવાહનના સંબંધ બરાબર જોડી શકાતા ન હોય તેા, જે પુરૂષને આપણે શાલિવાહન ઠરાવીએ છીએ તેને બદલે અન્ય વ્યક્તિ જ તે હાય, અથવા જે સ્થાને અનુક્રમમાં તેને આપણે મૂકયા છે ત્યાંથી તેને ખસેડીને ઇ. સ. ૭૮ ની સાલમાં તે આવે તેમ ગેાઠવવા જોઇએ. આ બન્ને
શકપ્રવર્તન વિશે ત્યારે શુ?
શકપ્રવર્તન વિરો ત્યારે શું?
આખ્યાયિકા ઉપરથી સામાન્ય મત એવા બંધાય છે, કે તે બહુ નાની ઉમરે ગાદીએ આવ્યેા છે. પરંતુ તેર ચૈાદ વર્ષીની જે યિત્તા તે સમયે રાજધુરા ગ્રહણ કરવાની મનાતી હતી. તે ઉમરે તેને રાજ્યાભિષેક થયે: ઢાવાનું માની લેવાય તા તેનું મરણુ લગભગ ૬૦ વર્ષની ઉમરે થયું ગણવું પડે છે અને સ` સંયેાગામાં તે વાજખો પણ લેખાશે.
(૭) પુ. ૪, પૃ. ૯૫: તથા જ. ખ, વ્રૂં. ર. એ. સા.પુ. ૧૦, પૃ. ૧૨૭