________________
શકસંવત વૈદિક હાવા વિશે અન્ય પુરાવાઓ
[ એકાદશમ ખંડ
સાબિતીએ મળી આવે છે. ભિન્નભિન્ન વંશી રાજાઓએ જે અનેક શિલાલેખા કાતરાવ્યા છે તેમાં છેવટે મિતિદર્શીન કરાવવાની પ્રણાલિકા અંગીકાર કરી હોય એમ દેખાય છે. અને તેમની આ મિતિદર્શનની પદ્ધતિના ખારિક નિરિક્ષણ કરવાથી તે કયા વર્ગના કયા, વંશના કે કયા ધર્માંના હશે તેની તારવણી કરી શકાય છે. (પુ. ૪, પૃ. ૮૪થી ૮૫) આ ખાબતના ઈસારા અનેક વખત કરવામાં આવ્યા છે તથા તે આધારે નહુપાળુ, રૂષભદત્ત, ચણુ, કુશાનવંશી રાજા, રાજીવુલ આદિને એક બીજાથી છુટા પાડવાને આપણે શક્તિમાન પણ થયા છીએ. તે જ પ્રમાણે આ શાતવહનવંશીઓના શિલાલેખામાં ગ્રહણ કરેલી મિતિદર્શનની પદ્ધતિએ જો તપાસીશું, તેા તરત જણાઈ આવે છે કે તેમણે પણ જૈનધર્મીઓએ અખત્યાર કરેલી રીતે જ કામ લીધું છે. સર્વેએ સાલ, ઋતુ, માસ અને પક્ષ નિર્દેશ્યા છે પરન્તુ જેમ પુરાણામાં કલિયુગના આટલા વરસે કે યુધિષ્ઠિરના અથવા લૌકિક સંવત્સરના ફલાણા વર્ષે એમ લખાતું નજરે પડે છે તેમ આ રાજાએના શિલાલેખામાં એક પણ ઠેકાણે લખાયું હાય એમ જણાતું નથી; અને તેને બદલે ખીજી કાઈ જુદી પડતી રીતિએ કામ લીધું હાત તે પણ આપણને અન્યથા વિચારવા માટે એક કિરણ તેા મળત જતે ? એટલે અન્ય પદ્ધતિના અભાવે, આપણે એવા અનુમાને જવાને દેરવાઇએ છીએ, કે તે પહિત વાપરનાર અન્ય રાજવીએ જે મતાવલંબી હતા તેજ મતવાળા આ આંધ્રપતિઓ પણ હાવા જોઇએ,
વળી નં. ૭ વાળા શાતકરણિએ ધર્મપલટા કર્યાના તથા અશ્વમેધ કર્યાના ઉલ્લેખ તેણે ઉભા કરાવેલ સાંચી સ્તંભમાંથી જેમ મળી આવે છે તેમ આ ન. ૨૩ વાળાએ પણ જો ધર્મ પરિવર્તન કર્યું હોત તેા તેમ કર્યાનું કાઈ પણ જાતનું સ્મરણ ચિન્હ જાળવવાને પગલું ભર્યું હેત એવું માનવાને સ્વભા
કારણ એ માટે રહે છે કે, ધર્મપલટા કરનારના જીવનમાં તેને એક ખાસ અને વિશિષ્ટ પ્રસંગ લેખ
૨૬૪ ]
પણ શિલાલેખની હકીકતને સમર્થન આપતાં નજરે પડે છે. જ્યારે શિલાલેખ અને સિક્કાચિહ્નો જેવા પ્રમાણિક અને સજ્જડ પૂરાવા એક જ વસ્તુ કથી રહ્યા હાય, ત્યારે તેનાથી ઉપરવટ જવું આપણને શી રીતે પરવડી શકે? એટલે સાબિત થાય છે કે, શાતવાહનવંશી રાજાઓને કુળધર્મ જૈન હતા. તેમણે જે બ્રાહ્મણ પ્રજાને અસુરેાના ત્રાસથી સંરક્ષણ આપ્યું હતું તે, કાંતા રાજકર્તાની સામાન્ય ક્રૂરજ રૂપે હતું અથવા તા ગ્રંથમાંહેલી હકીકત પક્ષપાતના રંગથી ચમત્કારિક બનાવવામાં આવી હતી એમ માનવું રહે છે.
એક મુદ્દે ખાસ લક્ષમાં રહે તે માટે અત્ર નોંધ કરવી જોઈ એ. આ શાતવાહન વંશીએ મૂળથી તા જૈનધર્મીઓ જ હતા, પરન્તુ નં. ૭ ના રાજ્યકાળે એક જબરજસ્ત ધર્મક્રાંતિનું મેા ક્રૂરી વળ્યું હતું તે તે સ્થિતિ કેટલાંક વર્ષો સુધી ચાલુ રહી હતી. વળી તેમાં અમુક સમયે-પચીસ ત્રીસ વર્ષ બાદ-કાઇ જૈનાચાર્યના ઉપદેશથી પરિવર્તન થઈ મૂળ સ્થિતિ આવી ગઇ હતી. તે નં. ૨૩ના અમલ સુધી ચાલુ રહી હતી. અને તેણે વૈદિકધર્મ અંગીકાર કરી, શકસંવતનું પ્રવર્તન કરી રાજધર્મ તરીકે વૈદિક ધર્મને સ્થાપીત કર્યાં હતા. તે ઠેઠ શાતવહન વંશના અંત સુધી તેને તે સ્થિતિ પ્રવર્તી રહી હતી. અમારી આ પ્રમાણેની માન્યતા હેાવાને લીધે, અત્યાર સુધી જ્યાં જ્યાં નિર્દેશ કરવાના પ્રસંગ પડયેા છે ત્યાં ત્યાં એવું જ જાહેર કર્યું છે કે, આ રાજવંશના રાજ્યકાળે એ વખત ધક્રાંતિ થવા પામી છે; એક નં. ૭ના રાજ્યકાળે અને બીજી નં. ૨૩ના રાજ્યકાળે; પરંતુ હવે વિશેષ અધ્યયનને પરિણામે, તેમાં ફેરફાર કરવાની જરૂર પડે છે. ધર્માંક્રાંતિ એ વખત નહીં પણ એક જ વખત થઈ હતી. અને તે રિવર્તન પણ એકંદર ૩૫૦-૮૦૦ વર્ષના તેમના સત્તાકાળ દરમિયાન માત્ર ૨૫-૩૫ વર્ષી જ તેમણે કર્યું હતું,
ઉપલા પારિત્રાફે રાજા શિવસ્વાતિને અરે કહાને કે તેના રાજવંશને શિલાલેખ અને સિક્કાચિહ્નાં પ્રમાણાથી અવૈદિક હેાવાનું આપણે જણાવી ગયા છીએ.વિક વળી બીજી રીતે પણ તેજ હકીકતને સમન કરનારી
શકસંવત અવૈદિક હાવા વિશે અન્ય પુરાવાઓ