________________
XXXXX ....... -
ત્રાદશમ પરિચ્છેદ
શતવહન વશ (ચાલુ)
ટૂંકસાર—(૧૯) મંતલક (૨૦) પુરિંદ્રસેન (૨૧) સુંદર (૨૨) અને ચકા-આ ચારમાંથી કાઈના રાજ્યકાળે અગત્યના મુદ્દા નાંધાયલ જડયા ન હાવાને કારણે તેમનું એકત્રીત રીતે કરેલું વર્ણન—
(૨૩) શીવસ્વાતિઃ–તેના જન્મ દેવપ્રસાદી તરીકે લેખાય છે. તેને લગતી જૈન અને વૈદિક ગ્રંથામાંની આખ્યાયિકાના આપેલ ટૂંક પરિચય-તે ઉપરથી તેના રાજ્યકાળ અને ઉમરના માંધેલ ખ્યાલ-તેના સમયે શકસંવતની મનાયલ સ્થાપના અને તે અંગે જુદાજુદા મુદ્દા ઉપાડી કરેલ ચર્ચા-જેવા કે–(અ) શકપ્રવર્તક પોતે હોઇ શકે કે કેમ તેની તરફેણ અને વિરૂદ્ધની દલીલેા, (આ) શકપ્રવર્તક કેણુ અને શા માટે હાઇ શકે તેના નિયમે (ઇ) શક સંવતને પ્રવર્તક કયા ધર્માવલંબી સમજાય છે; તેના શિલાલેખ અને સિક્કા ચિહ્ન ઉપરથી ઉપાડેલ વિવાદ, તથા પ્રવર્તી રહેલી માન્યતાની બતાવેલ અસંગતતા (ક) શકપ્રવર્તક અવૈશ્વિક હાવા વિશેના રજી કરેલ પૂરાવાઓ (ખ) શકસંવત વાસ્તવિકપણે વપરાશમાં આવ્યા હતા કે ફ્રેમ (ગ) તથા શકશબ્દના અર્થ કેવા સ્વરૂપે લેવાયેા છે તેની આપેલી સમજૂતિ (ઘ) તે ઉપરથી થયેલ અનર્થીની, ઉદાહરણ સાથે બતાવેલ, ચેાખવટ (ચ) થયેલ ગેરસમજૂતિમાંથી બહાર નીકળવાની ખતાવેલ ચાવી (છ) અનેક ઐતિહાસિક બનાવાવાળી ઘટનાના ઉકેલ, સત્ય તરીકે કેવી રીતે થવા શકય છે તેનું દોરી આપેલ રેખાંકન-ઈ. ઈ.