________________
૨૪૪ ] રાજા હાલની ધાર્મિક પ્રવૃત્તિ અને ધર્મની સમતિ
ભાવાચઃ–સંપ્રતિ, વિક્રમ, વાહુડ, ઢાલ, પાદલિપ્ત સૂર અને દત્તરાજા જેને ઉદ્ધાર કરનાર છે તે શ્રી શત્રુંજય મહાતીર્થ; આમાં પાદલિપ્તસૂરિ અને રાજા હાલનાં નામ સ્પષ્ટ રીતે શત્રુંજયે દ્વારની સાથે જોડાયલાં છે એટલે આપણે કરેલ ચર્ચાને સર્વ રીતે સંમત છે.
આ શ્લોકમાં રાજા હાલને સ્પમાં ઉપરાંત બં છ પણ કેટલીક હકીકત જાણવા જેવી નીકળી આવે છે; કેમકે વિક્રમ એટલે શકાર વિક્રમાદિત્યને તથા રાજા સંપ્રતિ (જેને આપણે માર્યવંશી સમ્રાટ પ્રિયદર્શિન ઠરાવ્યા છે) ના પણ જેનતીથી-શત્રુજ્ય સ થે સંબંધ રહેવાનું જણાવેલ છે. આપણે સ્વતંત્ર રીતે, તે બન્ને રાજવીનાં વૃત્તાંતે જણાવી ગયા છીએ કે તેએ જૈનમતાનુયાયી હતા તે કચનને હવે આ શ્લાકથી ટકા મળે છે. શત્રુંજ્ય અને સાંચીની હકીકત કહી દીધી છે. તેમ અમરાવતી–મહાચૈત્યની ઘટનાનું પણ આડકતરી રીતે ચેડુંક વર્ણન કરી દીધું છે, હવે નાસિક છલાવાળા પ્રદેશની સમજૂતિ આપીશું. તે પ્રદેશ નાના નાના શિલાલેખાથી ભરચક પડયા છે એમ કહેવાય । ખટું નથી, તેમાં સૌથી વિશેષ સંખ્યામાં તે નાસિક શહેરની લગાલગ હૈાવાથી તેને વિદ્વાનેાએ નાસિક શિલાલેખનું જ નામ આપ્યું છે. ના.સક સિવાય કન્હેરી, નાનાધાટ, જીન્નેર, કાર્લો આદિના પણુ છે. એટલે આ બધા શિલાલેખને, સ્થાનાને, તેમ જ તેમાં નિર્દેષ્ટ કરેલ ગામડાંને વિચાર કરીશું તે સહજ અનુમાન બાંધી શકાય છે કે, લગભગ ૩૦થી ૫૦ માઇલના ઘેરાવાવાળા મુલક તે ગણી શકાય; અને તેવા પ્રદેશમાં આવેલા પર્વતમાંથી કેટલાંકના
નામા ઋક્ષ, કૃગિરિ, આદિ (જીએ પૃ. ૧૦૨-૧૦૩) જણાયાં છે, તેમ ક્રાઇનાં નામ અાણુમાં પણ રહી જતાં હશે. અથવા તે સર્વ એક સામાન્ય મેટા પર્વતનાં શિખર રૂપે આવી રહ્યાં હાય એમ પણ બને; અને પ્રાચીન સૌરાષ્ટ્રમાં જેમ સિદ્ધાચળ ઉર્ફે વિમળા ગિરિ પ્રથમ તે ૧૦૮ શિખરવાળા એક જ ગિરિરાજ
થનાર છે. આ બન્ને વ્યક્તિને અત્ર સંબંધ નહાવાથી તેમને લગતું વિવેચન કરેલ નથી.
| એકાદશમ ખડ
હતા. પરંતુ પછીથી પૃથ્વી ઉપર થતા ફેરફારાને લીધે તે સર્વ શિખરે જુદાં પડી જઈ હવે સ્વતંત્ર ગિરિ તરીકે ઓળખાવા લાગ્યા છે, તેમ પૂર્વસમયે આ નાસિક જલ્લાના ગિરિરાજ પણ પ્રથમ એક મેટા પર્વતરૂપે જ અસ્તિત્વ ધરાવતા હોય અને તેનાં ઘણાં શિખરો હોય; પર`તુ જે સમયે નહપાણ, રૂષભદેવ અને શતવાહનવંશી રાણી ખળશ્રીના પુત્ર-પાત્ર એવા ગૌતમીપુત્ર તથા વસિષ્ઠપુત્ર થયા તે કાળે તેનું સ્વરૂપ કરી ગયું હોય, અને તેમાંથી કેવળ ત્રણ શિખરને એક પત, બીજા સર્વથી છૂટા પડી ગયા હોય તે બનવા યે ગ્ય છે. ત્રણ શિખરવાળા તે પર્વત હોવાથી તેનું નામ ત્રિમ કહેવાતું હતું; કે જેના ઉપરથી ત્રૈકૂટકર્વરની સ્થાપના થઇ છે. કહેવાની મતલબ એ છે કે, સારાષ્ટ્રદેશને વિમળાચલ તથા તેના પૃથક શિખરા જેમ તીર્થસ્થાન તરીકે પવિત્ર ગણાય છે તેમ આ નાસિક જીલ્લાને પર્વત તથા તેના શિખરે વાળા આખા પ્રદેશગેાવરધન સમય (જીએા લેખ નં. ૭, ૧૩ ઇ.) પણ તીર્થધામ તરીકે પવિત્ર ગણાતા હતા. એટલે કે રૂક્ષ અને કૃષ્ણગિરિ આ મોટા પર્વતનાં અનેક શિખરામાંનાં મેનાં નામેા જ સમજવા રહે છે. ઉપરાંત નં. ૧૩ લેખમાં જે કેટલાંક અપ્રસિદ્ધ નામ છે તેમાંના પણ કાઇક આ મેાટા ગિરિરાજનાં અંગ-મૂંગા સંભવી શકે છે. આ રૂક્ષનું પૂરૂં નામ રથાવર્ત છે. આ રચાવર્તને જૈનસૂત્ર (આચારાંગ, નિર્યુક્તિ વિ.)માં “રથાવતનગં” કહ્યો છે. વજ્રસૂરિનામના જૈનાચાર્યનું વૃત્તાંત લખતાં તે શબ્દ વિશે ‘પ્રભાવક ચરિત્ર,' વિ. સં. ૧૯૮૭ મુદ્રિત પૃ. ૧૭ ઉપર જણાવાયું છે કે, આ એક જૈનનું પ્રસિદ્ધ તીર્થં હતું. તે પર્વત ઉપર વજ્રર અનશન કરી સ્વર્ગે ગયા છે. કલ્પસૂત્રની સુખખેાધિકામાં (જુઓ પૃ. ૧૩૦) તે વસૂરિના જીવનચરિત્રમાં નિર્દિષ્ટ થયેલ છે કે, જ્યારે સાપારકનગરમાં તે હતા ત્યારે પોતાનું આયુષ્ય ક્ષીણ થયેલ જાણી રથાવર્ત પર્વત ઉપર જઈ અનશન કર્યું હતું.૧૪ આ કથને સૂચવે છે કે,
(૧૪) પુ'ચમ પરિચ્છેદે, લેખ ન, ૧૩ ટી. ન', ૩૭ જુએ.