________________
Y
In This in
અષ્ટમ પરિચ્છેદ
શતવહન વંશ (ચાલુ)
ટૂંકસાર–(૩) શ્રીકૃષ્ણ પહેલે; વાસિષ્ઠપુત્ર-પિતાને હક ન હોવા છતાં, જે સંગોમાં તેણે ગાદી બથાવી પાડી છે તેમાં નિમિત્તભૂત બનેલ અવસરોની આપેલ સમીક્ષા-આ નામના બે રાજાઓ થયા છે તે તત્ત્વની, સિકકા આધારે થયેલ શેને આપેલ હેવાલખા દે તે પડે તે કુદરતી ન્યાયે તેના જીવનના અંતે ઉભે થયેલ પ્રસંગ
(૪) વસિષ્ઠપુત્ર વલ્સતશ્રી; મલિકશ્રી શાતકરણિતેના નામ સાથે મલ્લિકશ્રી શબ્દ શા માટે જોડાયો છે તેની આપેલ સમાજ તેમજ વિલિય શબ્દના અર્થની આપેલ માહિતી –તેની ઉંમર તથા તેના પરિવાર વિશે કરેલી ચર્ચા–તેના રાજ્યની ચારપાંચ વિશિષ્ટતાઓન આપેલ ઉડતો પરિચય તેને રાજ્યવિસ્તાર કેવા કેવા પ્રસંગે અને કેવી કેવી રીતે વધવા પામ્યો હતો તેનું વિસ્તારપૂર્વક આપેલું વર્ણન–તેની માતા રાણી નાગનિકાએ કેતરાવેલ નાનાઘાટના શિલાલેખને નિશ્ચિત કરી આપેલ સમય
(૫) પૂર્ણસંગ ઉર્ફે માહરીપુત્ર શિવલકુરસ–તેનાં નામ અને બિરૂદ ઉપર પાડેલ પ્રકાશ–તે સમયે આખા ભારતમાં શું સ્થિતિ પ્રવર્તી રહી હતી તેના ખ્યાલ સહિત તેના રાજ્યની વૃદ્ધિને આપેલ છે તે બાબ–એક મશહુર પરદેશી એલચીના શબ્દ આધારે તેના સૈન્યબળની લીધેલ તપાસ, તથા પૂર્વાપર તેમાં શું શું ફેરફારો થવા પામ્યા છે તેને આપેલ કાંઈક ખ્યાલ-પુષ્યમિત્ર તે શ્રીમુખને સમકાલીન નથી તથા ચંદ્રગુપ્ત તે સે ક્સ નથી; આ બન્ને હકીકતને વધુ આપેલ અકેક દૃષ્ટાંત–રાજપાટનાં સ્થાન તેમજ પૈઠ અને અમરાવતી નગરી વિશેની લીધેલ તપાસ અને છેવટે નિશ્ચિત કરી આપેલ બને સ્થળની જાહેરજલાલીને સમય