________________
નવમ પરિચ્છેદ ]
મની રાજપ્રથાએ, રાજ્ય વ્યવસ્થાએ—તેને અટકાવ્યા ન હાત તે। પેાતાને અવંતિપતિ તરીકે નહેર પણ કરી દીધા હત. આ પ્રસંગ શું હતા અને કેવી રીતે અનવા પામ્યા હતા, તે સર્વ હકીકત ઉપરના ખે પારામાં-પૃ. ૧૮૪ થી ૧૯૦ સુધી લખાઈ ગઈ છે. ત્યાંથી વાંચી લેવા વિનંતિ છે. તેના રાજ્યની ખાસ સર્વોપરિ વિશિષ્ટતા જે ગણાય તેવી છે તે તેની અવંતિ ઉપર આ ચડાઈ તથા વિજય અર્પતી યશગાથા લેખવી રહે છે.
પતંજલી મહારાય અને રાજા શાતકરણિ
પડિત પતંજલીની એક રાજનીતિજ્ઞ તરીકે કે મહાવિદ્વાન તરીકે જે નામના પ્રચલિત થઈ છે તેમના સમય શુંગવંશી અવંતિપતિના રાજપતંજલી મહાશય અમલે છે તથા તેમણે પેાતાનું અને રાજા જીવન તેમના આશ્રયે પસાર કરેલ શાંતકરણ હેાવાથી તેમનું સ્થાન પણ અવંતિ પ્રદેશ જ મુખ્ય અંશે ગણાય છે. તેમજ આ હકીકત ઇતિહાસમાં એટલી બધી પ્રસિદ્ધ થયેલી છે કે આપણે તેમનું જીવનવૃત્તાંત તે સ્થાને જ વિશેષત: આલેખવું પડયું છે. છતાં પુ. ૩ માં તેમના જીવન પરિચય આપતાં હકીકત શોધઈ છે કે, તેમના જન્મ દક્ષિહિંદમાં, ગેાદાવરી નદીના મુખપ્રદેશ ગણાતા એવા ગાવરધનસમયના ક્રાઇક ગામે થયા હતા. મતલબ કહેવાની એ છે કે, તેમના કીર્તિકળશનું સ્થાન ભલે ઉત્તરવિંદમાં હતું, પરંતુ ઉદ્ભવસ્થળ તે દક્ષિણહિંદમાં જ હતું. ઉપરાંત તેમના રાજદ્વારી જીવનના તેમજ વિદ્યાસંગના આર ભ પણ દક્ષિણહિંદમાં જ થયા હતા અને તે પણ આ રાજા સાતમા શાતકરણના રાજ્ય અમલેજ તથા તેના જ પાષણ અને પ્રાત્સાહનથી. આ હકીકત એટલી બધી જાણીતી થઇ નથી એટલે તેને લગતું વર્ણન અત્ર હાથ ધરવાની જરૂરિયાત લાગી છે.
ΟΥ
ધર્મક્રાંતિ કરવામાં પે. પતંજલીના અને આ રાજાને કુવા સુમેળ જામ્યા હતા તેના ઠીકઠીક ચિતાર ઉપરમાં
(૧૫) એમાંથી રાન સાતકરણ મૂળે તે જૈનધર્મી હતા પરન્તુ કેવા સાંચાગમાં તેણે ધર્મપલટા કર્યાં હતાં
[ ૧૯૧
આપણે જણાવી ગયા છીએ એટલે ચર્વિતચૂર્ણ કરવાની જરૂર નથી. પરન્તુ એટલું કહેવું આવશ્યક છે કે, જે રાજકીય અને ધાર્મિક ક્રાંતિ કરવાનું ચેટક, આ રાજા અને તેના પુરેાહિતને વળગ્યું હતું તે, તે બંનેનાં કાંઇક દર્શાખાર તેમજ મહત્ત્વાકાંક્ષી સ્વભાવને અનુસરીને જ હતું. ઇર્ષાખારી એટલા દરજ્જે કહી શકાય કે, મહારાજા પ્રિયદર્શિન, હવે સાબિત કરાયું છે તેમ એક ચુસ્ત જૈનધર્મી રાજા હતા; વળી રાજકુનેહથી તેણે તે ધર્મના પ્રચાર, પશ્ચિમે 3 મિસર અને સિરિયા સુધી, ઉત્તરે તિભેટ, ખાટાન અને ચિનાઇ તુર્કસ્થાન સુધી અને દક્ષિણે 3 સિંહલદ્દીપ સુધી કર્યાં હતા. તેમ પેાતાના રાજઅમલ પણ એવી જ શીફતથી ચલાવ્યા હતા કે રાજપ્રકરણને ધ`થી અલગી અલગ જ રાખ્યે ગયા હતા. છતાં પેાતાની પ્રજાને મોટા ભાગ જૈનધર્મને અનુસરતા ખની જવા પામ્યા હતા. સારાંશ કે મહારાજા પ્રિયદર્શિનની ધર્મવિષયક તેમજ રાજકીય વિષયક નીતિ, એમ બન્ને, ભલભલાને મન એક રબા–ખિયાણા સમાન થઇ પડી હતી. એટલે સ` કાઇને મનમાં એમ સ્વભાવિક રીતે જ થઈ આવતું છે કે, આપણા હાથમાં જ રાજ્યની લગામ આવે તેા, આપણે પણ કાં તે જ પ્રમાણે શક્તિ ફારવી ન શકીએ તે તેના જેવા સુયશ મેળવી ન લઇએ ? આવે પ્રસંગ મહારાજા પ્રિયદર્શિનના મરણુ ખાદ તરત જ, આ રાજા અને પુરેાહિતની જોડીને સાંપડી આવ્યેા હતા. આ બંને૧૫ વેદાનુયાયી હતા. એટલે પ્રિયદર્શિને જેમ જૈનધમના યશ જગઆશ્કારા કરી બતાવ્યા હતા, તેમ આ વેદાનુયાયી યુગ્મને સ્વધર્મના પ્રચાર કરી ખતાવવાના કાડ ઉગી આવે તે સ્વભાવિક છે અને ઉગી આવ્યા પણ હતા જ. પરન્તુ કમનસીબે જે કુનેહ પ્રિયને વાપરી હતી તે તે બતાવી ન શકવાથી, સુયશ આંધવાને ખલે કેટલીક અપકીર્તિ તેમણે વહેારી લીધી હતી, આ માટે તે કાર્યને આપણે ઇર્ષાખારી કહેવી પડી છે, છતાં રાજા
તેનું વર્ણન ઉપરમાં અપાઈ ગયું છે. અહીં ધર્મપલટા થયાં બાદનું વર્ણન છે, એટલે વેદાનુયાયી હતેા એમ લખ્યું છે.