________________
ગૌતમીપુત્ર શાતકરણ એક કે ભિન્ન ભિન્ન
૨૧૮ ]
વળી રૂષભદત્તે જીત મેળવી છે તે અગાઉ, જેમ કેટલાય સમયથી તે દેશમાં ગાદી ફેરવવામાં આવી છે, તેમ રૂષભદત્તના પક્ષ ઉપર સામી જીત મેળવ્યા બાદ કેટ લાય વર્ષાંસુધી રાજનગર તે પ્રદેશમાં લાવવામાં જ આવ્યું નથી. એટલે રાજપાટને ખસેડવાને અને ક્રી લાવવાના પ્રસંગને તે હારજીતની સાથે કાઈ પણ પ્રકારે લાગતું વળગતું જ નથી. (૫) તેમજ જે પ્રદેશના વિસ્તાર શાતવાહનવંશને ઈ. સ. પૂ. ૧૧૪ ની આસપાસમાં ગુમાવવા પડયા છે, તે તે તેમણે ઈ. સ પૂ. ૫૭ થી ૫૪ સુધીમાં આ પ્રજા ઉપર જીત મેળવી, તે પૂર્વે જ પાછા મેળવી લીધા હતા. કેમકે જ્યારે ઇ. સ. પૂ. ૫૭ માં ગૌતમીપુત્ર શાતકરણ પાતે, લશ્કરને લઈને શકાર વિક્રમાદિત્યની મદદમાં કારૂર મુકામે થયેલ યુદ્ધ લડવા માટે નીકળ્યા છે, ત્યારે નાસિકવાળા પ્રદેશમાં થઇને જ તેને પસાર થયાનું સમજવું રહે છે. અને જો તે પેાતાને તાબે ન હેાય તા શું વિના હરકતે તેમાંથી નીકળી શકે ખરા ? તેથી પુરવાર થાય છે કે, ગુમાવેલ પ્રદેશ તા શાતવાહનવંશીએએ કયારના મેળવી લીધે હતા જ. એટલે તે પ્રદેશની ખાટ કૅ પુનઃ પ્રાપ્તિને પણ કલંક કે યશની નિર્મળતા સાથે સંબંધ નથી.
[ એકાદશમ ખંડ ૩૮-૩૯ માં ( નાસિક શિલાલેખ નં. ૭, પૃ. ૪૭ને હવાલા આપી ) ગૌતમીપુત્ર વિલિવાયકુરસને ઉદ્દેશીને જણાવ્યું છે કે “The edict is to the effect that a certain field upto the present time in the possession of Rsabhadatt shall be secured etc......અદ્યાપિ જે રૂષભદત્તના નામ ઉપર હતું તે હવેથી (બીજાને નામે) લઈ લેવાની મતલખ દર્શાવતી હકીકત લેખમાં છે.” એટલે આ પાછળના વાકયથી સમજાય છે કે તે બન્ને ગૌતમીપુત્રને તેમણે એક માની લીધા છે. આ બન્ને કથનમાં આપણને જો કે થાડાક ફેરફાર તા દેખાય છે પર ંતુ તેમણે નિશ્ચયપણે કાંઇ જણાવેલ નહીં હાવાથી તે ઉપર આપણે બહુ નુકતેચેની કરવા જેવું રહેતું નથી. હવે આપણે સ્વતંત્ર હકીકત કે અન્ય પુરાવાથી તપાસી જોઈ એ કે તે બન્ને વ્યક્તિએ એક જ છે કે ભિન્ન ભિન્ન છે. અમારા મત પ્રમાણે તે બન્ને ભિન્ન જ લેખવી રહે છે કારણ કે (૧) એકને ગૌતમીપુત્ર યજ્ઞશ્રી શાતકરણ કહેવાય છે જ્યારે બીજાને ગૌતમીપુત્ર શાતકરણ એવા સાદા નામથી જ સંખેાધાય છે. એટલે કે નામમાં જ પ્રથમ દરો તા ફેર છે. (૨) યજ્ઞશ્રી શાતકરણિના કાઈ પણ સિક્કામાં (જીએ સિક્કા નં ૬૪,૬૯) ચહેરા કાતરાયલા નથી કેવળ અક્ષરે। જ લખેલ છે. જ્યારે ગૌતમીપુત્ર શાતકરણિના સિક્કામાં (જીએ સિક્કા નં. ૭૫) ચહેરા છે, તેમ અક્ષરા પણ છે. એટલે પુ. ૨, પૃ. ૫૪ માં જણાવ્યા
આ પ્રકારના વિવિધ ખુલાસાથી હવે વાચકને ખાત્રી થઇ હશે કે જે પ્રમાણે વસ્તુસ્થિતિ હાવાનું સમજાઇ રહ્યું છે તથા સમજાવવામાં આવ્યા કરે છે તે પ્રમાણે છે જ નહીં. તેનું સ્વરૂપ તદ્દન જુદું જ છે. પંચમ પરિચ્છેદે, શિલાલેખ નં. ૫-૬ (કન્હેરી)નું વિવેચન જોતાં માલૂમ પડે છે કે કા. આં. રે. પુસ્ત-પ્રમાણે યજ્ઞશ્રીના સમય, પાશ્ચાત્ય પ્રજા સાથે આર્ય પ્રજા કના કર્તા ડૉ. રેપ્સન સાહેબને સંસર્ગમાં આવી તે પહેલાને ઠરે છે જ્યારે ગૌતમીગાતમીપુત્ર વિલિ- પ્રથમ નજરે, ગૌતમીપુત્ર યજ્ઞશ્રી પુત્ર શાતકરણના સંસર્ગમાં આવ્યા પછીના કરે છે. વાયકુરસ અને વિલિવાયફુરસ અને નહપાણુના અને તેમ કરતાં અને શાતકરણના સમયની વચ્ચે પણ ગાતમીપુત્ર શાત- મહારા ઉપર કરીને છાપ પાડ-ઘણા અંતર પડી જશે. (૩) નં. ૨ માં જણાવ્યા પ્રમાણે કરણ એક કેનાર પેલા ગૌતમીપુત્ર શાતકરણ ગૌતમીપુત્ર શાતકરણના સમય પાશ્ચાત્ય પ્રજાની
ભિન્નભિન્ન
અન્ને એક જ હાવા વિશે શંકા ઉભી થઈ છે એમ જાહેર કર્યું છે. પરંતુ તેમણે પોતાના પુસ્તકમાં જ પૃ. ૨૯ પારિ
સાથે સંસ માં આવ્યા પછીના જે ઠરે છે તેની સાબિતી પણ આપણને તેમના સિક્કાચિત્રામાંથી ઉપલબ્ધ થાય છે; કેમકે નહપાણુના ચહેરા ઉપર ગૌતમીપુત્રે પેાતાની
(૩) જ. માં. હૈં. રા. એ. સેા. ૧૯૨૭, પુ. ૩, પૃ. ૭૩ તથા અ. હિં. ઈં. ત્રીજી આવૃત્તિ પૃ. ૨૧; (Nahapan
coins were restruck by Gautamiputra=નહુપાણના સિક્કા ઉપર ગૌતમીપુત્રે ફરીને છાપ મરાવી છે.)