________________
સૌદાસ . સંઘસ્વાતિ
૨૦૦ ]
[ એકાદશમ ખેડ
ઢારેલા અનુમાનમાં કાંઇક સત્ય સ્વીકારવું રહે છે.
નં. ૧૨ના સમય ઇ. સ. પૂ. ૧૪૫ થી ૧૧૬=૨૯ વર્ષના ઠરાવવા પડયા છે. જ્યારે અતિપતિ નહપાણા સમય ઈ. સ. પૂ. ૧૧૪ થી ૭૪ના ઠરાવાયા છે. તેમ શિલાલેખ નં. ૩૧ થી ૩૫ (જીએ પરિચ્છેદ ૫ અને ૬)થી માહિતી મળે છે કે, ક્ષહરાટ નપાણની વતી તેના જમાઇ શક રૂપવદાતે, નાસિક-કાલે –કહેરીવાળા ગાદાવરીનદીના મૂળવાળા ગેાવરધન પ્રાંતમાં, આંધ્રપતિ ઉપર કેટલીક જતા મેળવી છે. આ યુદ્ધને સમય, મધ્ય દેશાધિપતિ ભ્રમક ક્ષહરાટના અંત અને (જીએ પુ. ૩, પૃ. ૧૪૧ની સામેનું પત્રક) નહપાણના રાજ્યની આદિના છે; વળી નં. ૧૨વાળા આંધ્રપતિના રાજ્યના અંતને સમય પણ તેજ છે. આ વખતે તેની ઉંમર, ઉપર લખી ગયા પ્રમાણે અતિ વૃદ્ધ થઇ ગઈ હોવી જોઇએ. એટલે અનુમાન થાય છે કે, વૃદ્ધપણાને લીધે પણ તેને શિકસ્ત ખાવી પડી હાય. અત્યારે તારાજાએને પેાતાને, યુદ્ધના મેદાને ઉતરવું નથી પડતું, પરંતુ તે કાળે, તે નિયમ પ્રમાણે હતું કે કેમ તે કહી શકાતું નથી. જો કે રૂષભદતે તેના સસરા નહપાણુ તરફથી, તેમજ પ્રધાન અયમે તેના રાજા નહપાણુ તરફથી, તેમજ સ્ખા શ્યામકે, રાજા ગૌતમીપુત્ર શાતકરણ તરફથી, લડાઈમાં પાઠ ભજ વ્યાનું નોંધાયું છે; પરંતુ તેથી સર્વથા એવા નિયમ નથી જ કરી શકાતા કે રાજા પાતે પણ સૈન્યની દારવણી ક્રાઈ કાળે નહાતા જ કરતા. ઉલટ એવાં પણ દૃષ્ટાંતે મળી આવે છે કે, જ્યાં ખુદ, રાજા કે તેના યુવરાજ મેાખરે રહીને ધૂમ્યા હાય. વળી એક ખીજી સ્થિતિના ખ્યાલ કરવા પણ અત્ર આવશ્યક છે. નહપાણ અને રૂષવદત્ત આ પ્રદેશ ઉપર જે ચઢાઇ લઈ આવ્યા છે તેમાં માત્ર રાજકીય હેતુ સમાયેલા નહાતા; એટલેકે કેવળ રાજ્ય વિસ્તારની દૃષ્ટિ જ તેમાં રહી નહેતી. પરંતુ હકીકત એમ છે કે, ત્રિરશ્મિ પર્વતવાળા આ સર્વ
પુ. ૩, તેમનાં વૃત્તાંતો) ધર્મ જૈન હતા. ઉપરાંત આ પાર્વતીય પ્રદેશને રથાવત–રૂક્ષ-નામથી ઓળખવામાં આવ્યા છે ( જુએ શિલાલેખ નં. ૧૩). એટલે સ્વભાવિક છે કે, જ્યારે નહપાણુ પાતે આવે જબરદસ્ત રાજવી બન્યા છે તથા અવંતિપતિ થયેલ હાવાથી સર્વ ભારતમાં અવલ દરજ્જાનેા ભૂપાલ લેખાય છે ત્યારે, તેમજ જ્યારે તે સમયના દરેક ક્ષત્રિય રાજવીને ધર્મરક્ષણની કે ધર્માંન્નતિની વાત તેા જીવનના એક મહાન લહાવારૂપ થઈ પડેલી ગણાય છે ત્યારે તે પોતે પણ સ્વધર્મ તીર્થને પેાતાની સત્તામાં મેળવવાને કાઈ જાતના પ્રયત્નની . ઉણપ ન જ રહેવા દે તે સમજી શકાય તેવું છે. તે આશયથી જ (જીએ પુ. ૩, પૃ. ૨૧૭) આ યુદ્ધો વિશેષતઃ આદરવામાં આવ્યા હતા; તે પ્રતિપક્ષે, તે વખતનેા સત્તારૂઢ આંધ્રપતિ પોતે પણ,, જો કે તેના જ સ્વધર્મી હતા. પરન્તુ તે વંશના પૂર્વ રાજવીએએ ધર્મપરિવર્તન કરી વાળ્યું હતું, એટલે તેવા સંજોગા કદાચ પુનઃરૂપસ્થિત થાય, તે તીર્થધામને સહન કરવું પડે તેના કરતાં કાં પેાતાના રાજ્યમાં તે પ્રદેશ ન ભેળવી દેવ, એવા વિચાર મનમાં ધરાવતા હતા, એટલે જેમ નપાણને આશય સ્વતીર્થં સ્વસત્તામાં મેળવી લેવાના હતા, તેમ પ્રતિપક્ષે રાજા સૌદાસ આંધ્રપતિને આશય પણ સ્વતીર્થના રક્ષણના હતા. ધર્મતી અન્યને તામે હાય, તાપણુ ક્ષત્રિયા પોતાની સત્તામાં લેવાના જ્યારે સ્વધ લેખે છે ત્યારે અહીં તે। ધ તીર્થને પેાતાની સત્તામાંથી સરી જતું અટકાવવાનું જ હતું. એટલે યુદ્ધમાં ચડવાનું કાર્ય આંધ્રપતિએ, પ્રથમથી જ કે હારજેવું દેખાતાં પાછળથી પશુ, પેાતાના શીર ઉપર ઉપાડી લીધું હોય તે શકય છે. તેમ નહપાણે તે પણ, પેાતાના યુવરાજ જેવા જમાઇને જ તે ચઢાઇનું તે કાઅે સાંપેલ છે. આ પ્રમાણે બન્ને પક્ષે રાજવીએ પોતે જ, નહીં કે સૈન્યપતિના ઉપર સ॰ ભાર મૂકી
વિસ્તાર, તેના ધર્મનું એક પવિત્ર તીર્થધામ હતું (જુએછને, મેદાને પડયા હતા. તેમજ યુદ્ધના પરિણામે
લેખ નં. ૧૩ તથા ટીકાએ ખાસ કરીને નં. ૨૫). વળી આપણે પૂરવાર કરી ગયા છીએ કે, ક્ષહરાટ પ્રજાને, નહપાણને તથા શક પ્રજાને-રૂષભદત્ત આદિને (જીએ
જીત મેળવીને વિજય મેળવનાર પક્ષે, જે પ્રકારે દાન દીધાની હકીકત લેખમાં કાતરાવી છે તે પણ આપણા કથનને વિશેષ સમર્થન આપે છે. એટલે આ સર્વે