________________
૭૮ ]
ધાર્મિક ક્રાંતિ
થઇ રહ્યા હતા, એક જૈન અને બીજો વૈદિક, ત્રીજો બૌદ્ધધર્મ હતા ખરા, પરન્તુ તેના અનુયાયી બહુ જીજ હતા૧૧, કેમકે સમ્રાટ બિંદુસારના સમય સુધી રાજધર્મ જૈન હતા. પણ તેની પાછળ અશેાકવર્ધન ગાદીએ આવતાં, તેણે ખાપીકા ધર્મ બદલીને બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યા હતા, એટલે તેના રાજ અમલ દરમ્યાન જ માત્ર બૌદ્ધધર્મના પ્રચાર ઠીકઠીક થવા પામ્યા હતા. પરંતુ તેના મરણ બાદ પ્રિયદર્શિતે ગાદીએ એસીને પાછા પેાતાના વંશપરંપરાના જૈનધર્મની એટલી તે। મોટા પ્રમાણમાં ઉદ્ઘાષણા ગજાવી મૂકી. હતી કે, બહુમત તેા શું, પણ પ્રાચીન સમયથી ચાલ્યા આવતા વૈદિકમત પણુ એકવાર તેા શૂન્યવત ૧૭ બની ગયા હતા. તેમાં પણુ બૌદ્ધમતને, રાણી તિષ્યરક્ષિતાના કલુષિત અને કલંકિત જીવનથી જે ફટકા પડયા હતા તે, પ્રજાના મનમાં તાજો રમી રહ્યા હતા એટલે તેના ધર્માચાર્યાએ મોટાભાગે ભારતદેશને થાડા સમય માટે તે રામરામ જ કરવા પડયા હતા. જેથી રાજા શાતકરણીને પોતાની ધર્મા- કાંક્ષાને સતેજ કરી પાષવી રહેતી જ હોય તેા “કેવળ વૈદિક મત તરફ જ નજર દાડાવવાનું રહેતું હતું. આ ધર્મપ્રચારના પ્રયાગ આદરવામાં અને તેને સાંગાપાંગ ઉતરવામાં જો ક્રાઇ ધર્મોપદેશકની સહાય લેવી પડે તા તે પાતે પણ કાઈ રીતે ગાંજ્યું। ન જાય તેવા, તેમજ પડખે ઉભા રહેનારનું વહાણ ભરદરિયે ઝૂકાવી મૂકી દઇ રખડાવી મૂકે તેવા, પણુ ન જ હેાવા જોઇએ. આવા પ્રકારની એક વ્યક્તિ તેના રાજ્યમાંથી તેને સાંપડી ગઈ. આ વ્યક્તિનું નામ ઇતિહાસમાં મહાભાષ્યકાર ભગવાન પતંજલી તરીકે જ અમરપણે નાંધાઈ ગયું છે. આ પ્રમાણે સાનું અને સુગંધ મળ્યાં તા ખરાં, પણ જ્યાં સુધી પ્રયાગ કરવાના યોગ પ્રાપ્ત
જ
(૧૬) અર્વાચીન ઇતિહાસકારોની જે એમ માન્યતા 'ધાઈ છે કે બૌધર્માં જ પ્રચલિતપણે વિસ્તર્યા હતા તે ભૂલ છે; કેમકે તેમનું જે મતન્ય બંધાયું છે તે સમ્રાટ અશ।ના શિલાલેખા અને તેમાંથી નિષ્ણને આળેખેલ તેના જીવનવૃત્તાંત ઉપરથી; પણ જયારે તે શિલાલેખા સમ્રાટ પ્રિયદનિ ઉર્ફે રાજા સ'પ્રતિના અને જૈનધર્માંના હેાવાનું
[ અઠ્ઠમ ખંડ
ન થાય ત્યાંસુધી વિચારી રાખેલા અનેક પ્રયત્ના વિશે નિષ્ફળતાનાં વાદળા પણ ચડી આવે. આ અરસામાં મહારાજ પ્રિયદર્શિનનું મરણુ નીપજ્યું (ઈ. સ. પૂ. ૨૩૬) અને આંધ્રપતિ શાતકરણીને સર્વ દરવાજા મેાકળા થયા. તેણે પતંજલી મહાશયને રાજપુરાહિતપદે સ્થાપી દીધા અને તેમની સહાયથી વૈકિમતના પ્રચાર દક્ષિણ હિંદમાં–પોતાની રૈયતમાં એકદમ કરવા માંડયા. સાથે સાથે તે ધર્મનાં અનુષ્ઠાનેાને પણ રાજદરબારમાં બડી ધામધૂમથી કરાવવા લાગ્યા. તેમનું પ્રથમ કાય અશ્વમેધયજ્ઞ કરવાનું હતું કે જેથી દેશપરદેશમાં પેાતાની કીર્તિ પ્રસરે તેમજ પાતે ચક્રવર્તી જેવા પ્રખળ પ્રતાપી છે તેની ઉદ્ભાષણા પણ થઈ જાય. આથી કરીને અશ્વમેધયન કે જેમાં અનેક પશુએનાં જીવનનાં બલિદાન દેવાય છે તેવી પ્રાણીહિંસા, જે ઈ. સ. પૂ. ૬૦૦ના સૈકામાં બ્રાહ્મણુપડિતા સકળહિંદમાં સર્વ પ્રદેશના ક્ષત્રિય રાજા પાસે વિજયપ્રાપ્તિના પ્રસંગેાએ મુખ્યપણે કરાવતા હતા અને જેની કમકમાટી વર્ણવી જાય તેવી ન હેાવાથી, શ્રીમહાવીર અને શ્રીમુહૃદેવ નામે એ ધર્મપ્રવર્તકાએ તે યજ્ઞા બંધ કરાવવા માટે પાતાનું આખું જીવન તનતાડ મહેનત કરી કમરકસી સુયશ મેળવ્યેા હતા, તે બંધ પડેલ યજ્ઞા પાછા રહી રહીને સાડાત્રણસે। વર્ષે સજીવન થવા પામ્યા હતા. આ પ્રમાણે તે પાતાની હકુમતમાં-દક્ષિણ હિંદમાં છૂટે હાથે અને એધડકપણે વૈદિકમતને પ્રચાર કર્યો જતા હતા તેટલામાં ઉત્તર હિંદમાં પણ તેને માટે અનુકૂળ ક્ષેત્ર ઉઘડી પડયું.
મહારાજા પ્રિયદર્શિનની પાછળ તેના જ્યેષ્ઠ પુત્ર વૃષભસેન અતિપતિ થયેા હતેા. તેણે પેાતાના પિતાના રાજઅમલ દરમિયાન, હિંદની પશ્ચિમે આવેલ અગાનિસ્તાન અને બલુચિસ્તાનવાળા પ્રાંતા ઉપર
સાબિત થઈ રહે છે, ત્યારે તે સ` માન્યતાના પલટા જ કરવા પડશે. આથી કરીને બૌદ્ધધર્મીના નુજ અનુચાયી હતા તેવા શબ્દો અત્યારે લખવા પડયા છે. વળી નીચેની ટીકા નં. ૧૭નું લખાણ તથા પુ. ૪, પૃ. ૧૫૭માં હિં, હિં, ૭૦૨-૩ વાળુ' આપેલું અવતરણ સરખાવા. (૧૭) ઉપરની ઢીકા ન'. ૧૬ વાંચા.