________________
શિલાલેખા
૧૧૦ ]
કાઢી દેખાય છે. આ લખવામાં અમારે કોઇને ઉતારી પાડવાના આશય નથી. જે સૂચવવાનું છે તે એટલું જ કે સંશોધન વિષયમાં દરેક વિદ્યાર્થીને ફાવે તે પ્રસિદ્ધ ક અપ્રસિદ્ધ–અમુક પ્રકારની કેટલીક છૂટાય છે જ. પછી કાઈના ઉપર કાર્ય એ અલટિત શબ્દો વાપરવા કૈ રાષ કરવા તે તેા પેાતાની જગ ઉધાડવા બરાબર લેખવી રહે છે.
આ પ્રમાણે બધું નક્કી થઈ જવાથી એક એ ખીના ઉપર વાચકનું લક્ષ ખેંચવું યેાગ્ય લાગે છે, તે જ્યારે પ્રસંગ આવ્યા છે ત્યારે સાથે સાથે જણાવી લઈશું. આ ઉપરથી સમજાશે કે, રૂદ્રદામને એ વખત આંધ્રપતિને હરાવ્યા હતા પરંતુ નજીકના સગા હેાવાથી તેને જીવતા જવા દીધા હતા; એવી જે માન્યતા મનાઇ રહી છે તે તદ્દન નિરાધાર છે. વળી આભિરે, એક બાજુ જેમ ચઋણુવંશીના સરદારા-તાકરા હતા, તેમ ખીજી બાજુ આંધ્રપતિ સાથે સગપણની ગાંઠથી જોડાતા પણ હતા. અને ત્રીજું એ કે, નં. ૨૯ના રાજ્યકાળ સુધી દરેક આંધ્રપતિની હકુમતમાં ઉત્તરાત્તર, વારસામાં ચાલ્યા આવતા પ્રદેશના ધણા ખરા ભાગ જળવાઇ રહેવા પામ્યા હતા અથવા જો ખસવા પામ્યા હાય તે પણ અહુ જીજ,એટલે રૂદ્રદામનના સમયમાં અવંતિના ત્તાબે બહુબહુ તા ગાદાવરી નદીના મૂળવાળાનાસિક વાળા-ભાગ સુધી જ હદ આવીને અટકી રહી હેાય એમ માનવું થાય છે. અને માનવું રહે છે કે, ક્ષત્રપ વંશીના આ અંતિમ પ્રાંત ઉપર, દ્રસિંહના સમયે રૂદ્ર
[ એકાદશમ ખડે
ભૂતિ આભિર જેવા સૂબાની સત્તા હેાય; અને દામસેનના સમયે આભિર ઈશ્વરદત્ત સૂખ પદે હૈાય. આ ઈશ્વરદત્ત જેમ ઈ. સ. ૨૬૧માં પેાતાના ક્ષત્રપ સરદારની ઝુ'સરી ફ્ગાવી દીધી હતી તેમ તે સમયના નં. ૩૨ વાળા આંધ્રપતિ પાસેથી પણ, કેટલાક મુલક પડાવી લીધે। હતા. અને એમ કરી, ગેઞદાવરી નદીના મૂળવાળા ભાગમાં, પેાતાના ત્રૈકૂટકવંશની સ્થાપના કરી દીધી હતી. એટલે કે ઉત્તરમાં ચણુવંશીનું સામ્રાજ્ય અને દક્ષિણે આંધ્રપતિનું એવી રીતે એની વચ્ચે, જેને હાલની ભાષામાં Buffer state કહેવાય છે તેવું પાતાનું રાજ્ય તેણે ઉપજાવી કાઢયું હતું. આ ઉપરથી એક ખીજી વસ્તુ પણ સ્પષ્ટ થઈ જાય છે કે, ચણવંશની સત્તા નાસિકની દક્ષિણે કાઇ સમયે પણ લંબાઈ નહાતી; અને જ્યારે લંબાઈ જ નથી ત્યારે આંધ્રપતિ સાથે યુદ્ધે ચડવાના, હરાવવાના અને બે વખત જીવતા છેાડી દેવાના પ્રસંગની તા વિચારણા જ કરવાની કયાં રહે છે? બાકી આંધ્રપતિઓને સગપણ સંબંધ થયા હતા તે ચણવંશીઓ સાથે નહિ, પણ હિંદુ ગણાતા એવા કબજાતિના ક્ષત્રિયે કે જેએ આભિર બની ગયા હતા તેમની સાથે. મતલબ કે આંધ્રપતિએઞની પડતી થવા પામી હતી તે ખરી રીતે ન. ૨૮ પછી જ
એટલે ઈ. સ. ૨૨૦ બાદ સમજવી. આ હકીકતથી વિરૂદ્ધ જતાં જે અનુમાના કૅ નિવેદને આપણે અત્યાર અગાઉ કરી દીધાં હાય તે પણ હવે સુધારા માંગે છે એમ આ ઉપરથી સમજી લેવું.