________________
પંચમ પરિચ્છેદ ]
દિવસ. તથા ખીજામાં છઠ્ઠું વર્ષ, નાળાનું પાંચમું પખવાડિયું (પહેલા) દિવસ.
આ બન્ને લેખ વિશે ખાસ લખવા જેવું નથી. નં. ૧૧માં સ્વામિશ્રી અને પુછુમાર્ક શબ્દો છે જ્યારે નં. ૧૨માં શ્રી પુલુમાયી છે. પરંતુ આ ફેરફારા કાંઇ ઐતિહાસિક હકીકતને સ્પર્શ કરતા નથી એટલે તે ઉપર ચર્ચાની જરૂર નથી.
શિલાલેખા
નં. ૧૩—નાસિક
વાસિષ્ઠીપુત્ર શ્રી પુલુમાવી, ૧૯ મું વષઁ, ઉનાળાનું બીજું પખવાડિયું, અને તેરમા દિવસ.
આ શિલાલેખ અતિ મહત્ત્વપૂર્ણ છે. કારણ કે તેમાં ગૌતમીપુત્ર શાતકરણના તથા તેની પાછળ ગાદીએ બેસનાર વાસિખ્રિપુત્ર સાતકરણના જીવન ઉપર ખૂબ ખૂબ પ્રકાશ પડે છે અને તે પણ તે બન્નેની અંતરની સગી થતી એક વ્યક્તિ તરફથી કાતરાયલ છે એટલે
(૨૮) દક્ષિણાપથેશ્વર અને દક્ષિણાપતિમાં શું ફેર છે, કાણ માટું ગણાય તેની ચર્ચા માટે આગળ ઉપર અગિયારમે પરિચ્છેદ જુએ.
(૨૯) જૈન સાહિત્યમાં “રાણાશ્રી મળશ્રી”ની સભામાં (૪. સૂ. સુ. ટી. પૃ. ૧૨૮) કે રાજદરબારમાં અમુક વાદ થયા એવા ઉલ્લેખા આવે છે. તે રાણાનેા અને આ રાણીમાતા ખળશ્રીને! સમય લગભગ એક આવે છે. અને આ જૈન મતાનુચાયી, પ્રબળ ભાવનાશાળી અને લાગવગ ધરાવતી વ્યક્તિના સાનિધ્યમાં ચર્ચા થાય તે પણ સુયૅાગ્ય લાગે છે. હાલ તા આટલી સૂચના કરી, વિશેષ શેાધન ઉપર તે હકીકતને છેડી દેવી રહે છે.
(૩૦) જ્યારથી ચંદ્રગુપ્ત સમ્રાટ દીક્ષા લઇને, તેમના ગુરૂ શ્રીભદ્રબાહુ સાથે દક્ષિણમાં વિહાર કરી ગયા છે, ત્યારથી આ ગેાદાવરી અને કૃષ્ણા નદીના મૂળવાળા પાતીય પ્રદેશમાં, જૈન સાધુઓની સ્થિતિ વિશેષ થવા માંડી છે, તેથી જ જૈનધમી નહપાણ અને રૂષભદત્તે, જીનૅર, પૈઠણ, નાસિક, કન્હેરી આદિ તેમનાં તીથ ધામાથી ભરચક એવા આ પ્રદેશ મેળવવા વાર'વાર યુદ્ધો ખેલ્યાં છે. વળી સરખાવા ચતુર્થાં પરિચ્છેદે રાજગાદીના સ્થાનવાળી હકીકતનું વન તથા પુ. ૪, ૫, ૨૧૭ની હકીકત તથા પુ. ૩ના અંતે
[ ૧૦૧
વિશ્વસનીય માહિતીરૂપ ગણુાય તેમ છે. તે વિશે ડૉ. રૂપ્સન લખે છે કે “This is an inscription of Queen Gautamiputra Bala-Śri, the mother of Gautami Śri-Satakarni and the grandmother of Pulumavi, the Lord of Deccan......It records the donation of a cave by Queen BalaŚri to the Buddhist monks of the Bhadavaniya school dwelling on mount
Triraśmi, and of the gift of Pulumavi
of the village of 'Pisajipadaka' for its
support=ગૈતમીપુત્ર શ્રી શાતકરણની મા, અને દક્ષિણાપથેશ્વર૨૮ પુલુમાવીની પિતામહી-દાદી, રાણી ગૌતમી ખળશ્રીને ૨૯ આ લેખ છે...તેમાં ત્રીરસ્મિ શૃંગ ઉપર રહેતા ‘ભદાવનીય’૨૧ સંપ્રદાયવાળા બાહ્૩૨ સાધુઓને રાણી ખળશ્રી તરફથી ગુફાની ભેટ અપાયાની,
આભિર અને ત્રિકૂટક રાજાઓનું વૃત્તાંત શ્રીભદ્રબાહુ પછી દસમી પેઢીએ થયેલ શ્રીવજ્રસ્વામિનું સ્વર્ગગમન (જુઓ નીચેની ટીકાન. ૩૭) તથા તે બાદ થયેલ કેટલાક આચાર્યના વિહાર પ્રદેશ આ ત્રિરશ્મિ પ`ત સમજાય છે અને તેથી જ તે સમયે જૈન મતાનુચાયીઓ આ સ્થાનને પવિત્ર ગણી અતિ મહત્વ આપતા દેખાય છે.
(ભદ્રખાહુ અને તેમની પેઢી માટે નીચેનું વૃક્ષ અને તે પહેલાંની પેઢી માટે પુ. ૨, પૃ. ૩૦, ટી, ન. ૧૨૬ જીએ)
(૩૧) રાજા શાતકરણના ધર્માં જૈન છે. એટલે આ ભઠ્ઠાવનીય ' શબ્દ પણ તેના ધર્મને લગતી કોઇ શાખાનેાજ સંભવે છે. સે. યુ. ઇ. પુ. ૧૨ માં આને લગતા નામા પ્રે।. જેકેાખીએ આપ્યાં છે તે જુએ, જૈન વિદ્વાના આ ખાખત તપાસ કરે એવી વિનંતિ છે. અથવા તેના ઉકેલમાં કાંઇ હેરફેર થઇ હાય તે। તે તપાસી જોવું રહે છે. અમને કાઈ જાતની માહિતી ન હેાવાથી કાંઇ ચાસ કરી શક્તા નથી.
(૩૨) વિદ્વાનાએ પાતાની માન્યતા શબ્દ જ વાપર્યે રાખ્યા છે. વાંચકાને હવે થતી જતી હશે કે, તે શબ્દમાં ફેરફાર ઉભી થતી જાય છે.
પ્રમાણે બૌદ્ધ ધીમે ધીમે ખાત્રી કરવાની જરૂરિયાત