________________
રાજાઓની સંખ્યા, નામાવલી ઈ
93
૩૮ ]
તેમાંથી જાહેાજલાલી ભાંગવતા—
(અ) વશાળીમાંથી નં. ૮ થી ૨૮ સુધીના ૨૦ + એગણત્રીસમા ગણા તે = ૨૧
(આ)
નં. ૧૦ થી ૨૯ સુધીના ૧૮ + સદર
( ૪ )
નં.
૮ થી ૨૮
(6)
આ પ્રમાણે ભિન્ન ભિન્ન વિદ્વાનના મંતવ્યને અનુસરીને, ઘટતા ફેરફાર કરીને તે વંશના રાજાની આંકસંખ્યા, તેમને અનુક્રમ તથા નામ, તેમજ રાજ્યકાળ આપણે ગાઠવી નાંખ્યા છે. પરંતુ તે જ પ્રમાણે સર્વથા છે એમ તેા અમે પણ કહેવાને તૈયાર નથી. એટલું જ માની લેવાનું કે, વિશેષ અધ્યયનને અંગ તથા અન્ય માહિતી મળતી રહી છે તેને અનુસરીને, અમે જે કાંઇ ફેરફાર સૂચવ્યેા છે, તે જે શેાધી કરીને નીચે જોડેલ પત્રકમાં દર્શાવ્યેા છે, તે પૃ. ૨૬માં બતાવેલા પત્રક કરતાં ભડકાવનારા ન સમજાય તેમજ વિના કારણે ઉભા કરાયા ન લાગે, તેટલા ખાતર જ ઉપરના સર્વ પ્રયાસ કરાયલ છે. વળી વિદ્વાને!એ પણ જે જે અપ્તિપ્રાયા ઉચ્ચાર્યા છે, તે તેમને જે જે સાધન સામગ્રી મળી હતી, તે આધારે જ હતા; છતાં તેમાં સુધારાને સ્થાન છે એવું તે તેમના કથન ઉપરથી પણ સૂચન નીકળે છે. એટલે આપણે યથાશક્તિ પ્રયાસ કરી જે સૂઝયું તે સૂચવ્યું છે. વિશેષ શેાધખાળથી વળી જે જણાય તે વિચારક
(૫૩) ઉપરની ટીકા નં. પર પ્રમાણે,
[ અષ્ટમ ખેડ
નં. ૧૦ થી ૨૮
= ૧૯
(વચ્ચેનાં બે નામ નથી મળતાં તે કાઢી નાખીએપ તે)
૧૮ + ૧
= ૧૯
(વચ્ચેનાં બે નામ નથી મળતાં તે કાઢી નાખીએ તે)
૧૬ + ૧
= ૧૭
વાચકવર્ગ, જનતાની જાણ માટે પ્રકાશિત કરશે એવી અભ્યર્થના છે.
અમારા નમ્ર અભિપ્રાય પ્રમાણે, પ્રથમના નંબર ૭ વિશેના તથા નં. ૧૭ અને ૧૮ના અનુક્રમ અને રાજ્યકાળ લગભગ ચેાસ જ છે. ઉપરાંત વચ્ચેના નં. ૮ થી ૧૬ સુધીના નવના સમગ્ર રાજ્યકાળ તદ્દન સાચા જ છે, પરંતુ તેમનાં પ્રત્યેકનાં નામ, અનુક્રમ કે રાજ્યકાળના દર્શનમાં ફેરફાર સંભવિત છે.
નં. ૧૯થી અંત સુધીના રાજવીની સંખ્યામાં, અનુક્રમમાં તેમજ શાસનકાળના વર્ષદર્શનમાં, અમે પ્રાપ્ત થતી સામગ્રીને અનુલક્ષીને ફેરફાર કર્યો છે એટલ શક્ય છે કે, તે ત્રણે મુદ્દાને અંગે ચેડા થેાડા સુધારા થવા પામે પણ ખરા. છતાં તેનું મૂળ શરીર ઐતિ ાસિક દૃષ્ટિએ એમને એમ જળવાયલું જ રહેવા પામશે એવી ઉમેદ છે.
અમારી તરફના આટલા વક્તવ્ય સાથે આખી વંશાવળી જે અમારી ધારણા પ્રમાણે ગેાઠવાઈ છે તે આ નીચે રજી કરી છે.
* ઉપરની ટી. ન. ૪૯ ના પાલૈ। ભાગ જુએ.