________________
જુદી ગાદી અને થરાસ્થાપવાનાં કારણેા
દ્વિતીય પરિચ્છેદ ]
પ્રાના નખરા છે. આ પ્રજા મંત્રિજી નામના ક્ષત્રિયના અઢાર જે પેટા વિભાગેા છે તેમાંની એક ગણાય છે. સૈત્રિ ક્ષત્રિયે! અસલમાં વિદેહદેશમાં જન્મી કરીને, ચારે તરફ્ રાજ્ય હકુમત ચલાવતા ચલાવતા ફેલાતા ગયા છે. એટલે નંદવંશના રાજાઆને વિદેહી કહી શકાય. તેમજ નંદવંશના અધિકારમાં વિદેહદેશ આવી પણ પડયા હતા; એટલે રાજ્ય હકુમતને અંગે પણ તેમને વિદેહપતિ અથવા વિદેહી કહી શકાય જ. આ પ્રમાણે એક હકીકતના મેળ તા બેસી ગયા; પણુ નંદવંશમાંના કયા રાજા તે હજી શોધવું રહે છે. તે વંશના ઇતિહાસથી જાણ્યું છે કે તેમાં નવ રાજાએ થયા છે. છ ા નામના જ હતા ખાકીના ત્રણ પ્રતાપી અને વૈભવશાળી નીવડયા છે. તેમનાં નામ, નંદ પહેલા, નંદ બીજો અને નંદ નવમેા. તેમાં નવમા નંદના સમય ઈ. સ. પૂ. ૪૧૩થી ૩૭૮ના ઠરાવાયા છે, તેમજ વળી ખીજી હકીકત તેના વિશે એમ નીકળે છે કે તે પોતે શૂદ્ર રાણીના પેટે જન્મ્યા હતા પરન્તુ શૂદ્રાણીને પરણ્યા હતા એમ નથી. જ્યારે અહીં તેા પેાતાને શ્રદ્ધાણુ વેરે પરણ્યાના મુદ્દો છે એટલે ચ્યા એ કારણે તેનું નામ ખાદ કરવું રહે છે. પછી રહ્યા એ નંદ નંદ પહેલા અને બીજો. આમાંના પહેલા નંદ વિશે જાણી ચૂકયા છીએ કે તેણે દક્ષિણ હિંદના અમુક પ્રદેશા જીતી લઈ (જીએ પુ. ૧ તેનું વૃત્તાંત) મગધ સામ્રાજ્ય વધારી મૂકયું હતું અને તેથી તેણે નદિવર્ધન નામનું બિરૂદ પ્રાપ્ત કર્યું હતું, તેમજ તેના ઉત્તરાધિકારી તરીકે તેના પુત્ર નંદ ખીજાને પણ દક્ષિણુ હિદના પ્રાંતાના અધિકાર મળ્યા જ હતા. એટલે આ અંતે નંદરાજાને દક્ષિણુપતિ કહી શકાય તેમ છેજ. તેમ પહેલા નંદના સમય ઈ. સ. પૂ. ૪૭૨ થી ૪૫૬= ૧૬ વર્ષના અને ખીજાને સમય ઇ. સ. પૂ. ૪૫૬થી ૪૨૮=૬૮ વર્ષના જણાવ્યા છે. એટલે સમયની દૃષ્ટિએ
(૨૫) જુએ ઉપરમાં શત અને શતવહનવંશની હકીકત (૨૬) સરખાવેા ઉપરમાં પૃ. ૪૮ ટી નં. ૧૦ (૨૭) આ લગ્ન તા નંદનવમા (શૂદ્રાણીયા કુમાર)નું અને બ્રાહ્મણુકન્યા વચ્ચે હતું. અને તેને સમય નદ ત્રીજો જેને કાળાશેકની ઉપમા ઈતિહાસવિદો આપી રહ્યા
[ ૫૩
(૪૫૦ અને ૪૬૦ના દશકાની ગણત્રીએ) જે કે બન્ને નંદને તે હકીકત સ્પર્શી શકે તેમ છે. પરંતુ દ્રાણિ સાથે લગ્ન કર્યાની હકીકત તા માત્ર નંદ ખીજાતે જ લાગુ પડતી ઇતિહાસમાં નોંધાયેલી છે. એટલે સ્પષ્ટપણે કહી શકાશે કે રાજા શ્રીમુખના પિતા તે અન્ય કોઈ નહિ પણ તે નંદ બીજો જ હતા.૨૬ નંદ બીજાના રાજ્યકાળ ૪૫૬થી ૪૨૮ તે જણાવાયા છે. એટલે લિત થાય છે કે ઈ. સ. પૂ. ૪૫૬ થી ૪૫૦ સુધીના પેાતાના રાજ્યકાળના પ્રથમના છ વર્ષમાં જ તંદ ખીજાએ શ્રીમુખની માતા સાથે લગ્ન કર્યું હતું. આ પ્રમાણે શતવહનવંશી રાજાઓની ઉત્પત્તિ સંબંધના સમય, પ્રારંભ, તેના માતપિતા કાણુ ઇત્યાદિ, અનેક અણુશાખ્યા પ્રશ્નોના નિકાલ લાવી ચૂકયા કહેવાઈશું.
ઉપરના પારિગ્રાફ઼ે જોઇ ગયા છીએ કે રાજા શ્રીમુખ પેાતે મગધપતિ નંદ બીજાને પુત્ર થતા હતા. આવી રીતે મગધપતિ રાજાને કુમાર હાવા છતાં તેણે દક્ષિણ હિંદમાં જઈ ને પેાતાનાં સ્વતંત્ર રાજ્ય અને વંશ શા માટે સ્થાપવાં પાયાં તે એક પ્રશ્ન ઉભા થાય છે. પુ. ૧ માં નંદ ખાનું વૃત્તાંત લખતાં જણાવી ગયા છીએ કે, તેનું મરણુ જ્યારે નીપજ્યું ત્યારે, કાને ગાદી આપવી તે પ્રશ્ન ઉભા થયા હતા. છેવટે ઠરાવવામાં આવ્યું હતું કે ક્ષત્રિયાણી પેટે જન્મેલ કુંવરને મગધપતિ તરીકે જાહેર કરવા. તે જ પ્રમાણે નંદ ૮માનું મરણુ થતાં અને તે પણુ અપુત્ર હાવાથી તેને તે જ પ્રશ્ન પાછા ઉપસ્થિત થતાં ઠરાવાયું હતું કે, રાજ્યની હાથિણી જેના શીરઉપર પાણીના કળશ ઢાળે તેને ગાદી સુપ્રત કરવી. તે સમયે નંદક્ષીજાના કાણીજાયા પુત્રના લગ્નનારવરધાડા ત્યાંથી નીકળતા હતા એટલે તે વરરાજાને એક પ્રકારના રાજા તથા રાજચિન્હ છે અને તેનું કારણ શૂદ્રાણીનાં લગ્ન કર્યાનું જણાવે છે તેના મરણ બાદના છે, મતલબ કે તે બાદ પણ વણતર લગ્નની છૂટ હતી. એટલે માત્ર વણતર લગ્નથી જ કાળાશેક નામ દેવાયું હતું તે ફલિત થતું નથી. તે ઉપનામ જ તેનું નહાવું એમ આ ઉપરથી સાખિત થાય છે. .
જુદી ગાદી અને વંશસ્થાપવાનાં કારણા