________________
પ્રથમ પરિચ્છેદ ]
શાલિવાહનને શક, એવા સ્વરૂપમાં વપરાયા કરે છે. આ શક સંવત્સવિશેની કેટલીક સમજૂતિ આપણે પુ. ૪ માં પૃષ્ઠ ૯૫ અને આગળ ઉપર વર્ણવી ગયા છીએ. વળી જે કાંઇ વિશેષ સુચવવા જેવું છે તે રાજા ઢાક્ષના જીવનને સ્પર્શતું હોવાથી તેના ધૃત્તાંતમાં જણાવવામાં આવશે એટલે અને તે પરત્વે મૌન જ સેવીશું.
શતવહન શ
(૭) અંદ્રભૃત્ય અથવા આંધ્રભૃત્ય આ સમુહશબ્દની . વ્યુત્પત્તિ કરતાં, એ શબ્દો તેમાંથી છૂટા પડે છે. અંત્ર અથવા આંધ્ર અને ભૃત્ય; સમાસની રૂઇએ તેમનેા બે પ્રકારના અ નીપજાવી ચકાય છે. તેમને તત્વાર્થસમાસ ગણીએ તેા “અંત્રઃ એવ ભૃત્ય ” લેખાય એટલે કે, અંધ્ર (જાતિ, વંશ કે દેશ જે કહા તે) કે આંધ્ર પ્રજાના જે રાજા તે પોતે જ અન્ય ભૂપતિના ભૃત્ય એટલે સેવક; અર્થાત્ ખંડિયે રાજા હાય. (ર) અને બહુવ્રીહિસમાસમાં જો તેને લઇએ તે અંસભ્ય; ” એમ લેખવું રહે; જેને અર્થ એવા થાય કે, આંધ્રજાતિના પુરૂષ તે રાજા પાતે, અને તેના હાથ તળેના અન્ય રાજા તે તેને તામેદાર અથવા ખંડિયા રાજા; મતલબ એ થઈ કે, પહેલા સમાસના અર્થ પ્રમાણે, આંધ્રપતિ ાતે જ સેવક થયે। જ્યારે ખીજા સમાસ પ્રમાણે આંધ્રપતિ તે ત્યાં અન્ય રાજા સેવક થયા કહેવાય. તે શબ્દ વાપરનારે કયે। આશય લક્ષમાં રાખ્યા હાવા જોઇએ તે આપણે તપાસીએ.
તિહાસને કહા કે સમસ્ત વિશ્વના કહા, પશુ એક એવા નિયમ ગણુાય છે કે સર્વદા એકને એક સ્થિતિ કાઈની રહેતી નથી. એટલે માનવું રહે છે કે કાઈની રાજસત્તા અવિચળ રહી પણ નથી, નથી અને રહેવાની પણ નથી; જેથી એક સાર્વભામ
રહેતી
[ ૧૭
રાજાના આશ્રયે, એક સમયે જે રાજાએ પડિયા તરીકે હાય છે તેને તેજ રાજાએ હમેશાં ખંડિયા તરીકે રહેતા જ નથી. હવે જો આ નિયમાનુસાર ઉપરમાં જણાવેલ છે અર્થાંમાંથી ખીજો અર્થ લઈ એ તે ભ્રત્યાઃ શબ્દોમાં અનેક વ્યક્તિએ આવી જાય, તેમજ અનેક પ્રકારની પરિસ્થિતિનું સૂચન તેમાં કરાઈ જતું કહેવાય.પ૧ અને આવી સ્થિતિના પ્રયાગા ઇતિહાસમાં આલેખાયાનું જણાયું નથી.૫૨ એટલે એ સાર ઉપર આવવું રહે છે કે નૃત્ય શબ્દના પ્રયાગ હમેશાં પહેલા અર્થમાં જ કરાતા આવ્યેા હાવા જોઇએ. જેથી અંદ્રભૃત્ય એટલે આંધ્રપ્રજાના રાજા, તે પોતે જ અન્ય કાઈ સાર્વભામ સત્તાના આશ્રયે હતા એવા ભાવાર્થ થયા કહેવાય.
(૫૧) નીચે ન. ૫૨ જુએ
(૫૨) આગળ ઉપર “અ પ્રભૃત્ય ’ની સમજૂતી આપતાં સાબિત કરવામાં આવશે કે, આ આંધ્રપતિએ જુદાજુદા સમયે, નંદ અને મૌ વંશી રાજા જેવા કે મહાનદ, ચદ્રગુપ્ત, બિંદુસાર, પ્રિયદર્શિ`ન ઈ. ને તાબે હતા. ખડિયા હતા
ખીજી રીતે વિચારતાં પણ આ સ્થિતિ જ વધારે બંધબેસતી મનાય છે. આપણને કહેવામાં આવ્યું છે કે પૂર્વના સમયે ગણુરાજ્ય પદ્ધતિ હતી તે કાળે રાજાઓને ભૂમિપ્રાપ્તિના બહુ મે1ઢ લાગ્યા નહાતા. જ્યારે તેઓને કાઈ પ્રદેશ ઉપર ચડાઈ કરવાને પ્રસંગ ઉપસ્થિત થતા ત્યારે વિજેતા રાજા, પરાજીતના મુલક કાંઈ પેાતાના સામ્રાજ્યમાં ભેળવી લેતા નહિ, પણ પરાજીતને પેાતાના ભૃત્ય તરીકે–ખંડિયા તરીકેતે પેાતાની આમ્નાયમાં છે એટલું કબૂલ કરાવીને તેના મૂળ પ્રદેશ ઉપર શાસન કરતા જ મૂકી દેવામાં આવતા. એટલે એક રાજા એક કાળે એક સાર્વભામની સત્તામાં હોય અને ખીજે કાળે વળી બીજાની સત્તામાં ચાલ્યે। જાય તા, તે સાર્વભામ સત્તાની ફેરબદલી પ્રમાણે તેમના નામની પણ ફેરબદલી કર્યા કરવી પડે અને પેલા આશ્રિત રાજાની સાથે વારંવાર જોડવામાં આવતા શબ્દો પણ અનેક થઈ પડે. પછી તે। આવા અનેક શબ્દો ખેડવાથી તે
છતાં તેમને નંદનૃત્ય, કાઇએ મૌર્યનૃત્ય, કે વ્યક્તિગત નામ સાથે ભૃત્ય શબ્દ જોડી ચઇંદ્રગુપ્તભૃત્ય, બિંદુસારભૃત્ય, ઇ. થી સંખાયા નથી [પુ. ૨ સિક્કા ન’૭૦, ટી. નં ૧૪૫ સરખાવે] તેથી સ્પષ્ટ થાય છે કે અનેક પ્રકારની સ્થિતિ પ્રવર્તી ગયેલ હાવા છતાં ઉપર જણાવ્યા પ્રમાણે તે શબ્દ વપરાયાજ નથી,