________________
ર"
E
શ્રી ઓઘરા છે – તો પછી એકએક વ્રતની પરિકરરૂપ પાંચ-પાંચ ભાવનાઓ પણ ચરણ તરીકે કહેવી જોઈએ. પણ એ તો તમે કહી નિર્યુક્તિ, નથી. માટે નવગુપ્તિઓને જુદી બતાવવી યોગ્ય નથી.
- वृत्ति : न च ज्ञानादित्रयस्य ग्रहणं कर्त्तव्यं, अपि तु सम्यग्दर्शनज्ञानयोरेवोपन्यासः कर्त्तव्य इति, चारित्रस्य |L૪૬ ..
व्रतग्रहणेनैव ग्रहणात् । ।
ચન્દ્ર.: બીજી શંકા એ છે કે (૨) જ્ઞાનાદિત્રિકનું ગ્રહણ કરવાની કોઈ જરૂર નથી. પરંતુ માત્ર જ્ઞાન અને દર્શનનો જે ઉપન્યાસ કરવો. ચારિત્રનું ગ્રહણ તો પાંચવ્રતના ગ્રહણથી જ થઈ જાય છે. એને જુદુ કહેવાની જરૂર નથી.
वृत्ति : तथा श्रमणधर्मग्रहणेन संयमग्रहणं तपोग्रहणं चातिरिच्यते, संयमतपसी वोद्वत्य श्रमणधर्मस्योपन्यासः વર્ણવ્યા.
=
=
'
ભા.-૨
=
=
'
ચન્દ્ર.: (૩) તમે દશ શ્રમણધર્મનું ગ્રહણ કરેલ જ છે, એટલે ૧૭ સંયમનું ગ્રહણ અને ૧૨ તપનું ગ્રહણ વધારાનું જ છે. દશ શ્રમણધર્મમાં જ તપ અને સંયમ બે ધર્મો આવેલા જ છે. એટલે એ બે જુદા બતાવવાની જરૂર નથી. છતાં જો તમારે એ બે જુદા બતાવવા જ હોય તો ૧૦ શ્રમણધર્મમાંથી એ બેને બહાર કાઢી બાકીના આઠ જ શ્રમણધર્મનો શ્રમણધર્મ તરીકે ઉપન્યાસ કરવો જોઈએ.
દા
| ૪૬ |