________________
સમય માત્રનો પણ પ્રમાદ કર્તવ્ય નથી
શુભ ભાવ વધવાને કારણે ફેર પડે છે; દુઃખની માત્રા ઘટવા માંડે છે અને સુખની અનુભૂતિ વધવા લાગે છે.
સર્વ સદ્ગુરુ આશા કવચ 000000000000000002
કર્મનાં પુદ્ગલ પરમાણુઓ
આત્મપ્રદેશ
'ચારિત્રમોહ
સવે સારુ
કર્મનાં પુદ્ગલ 00000006000000 આશા કવચ
પરમાણુઓ H. H I Dર રાગ દ્વેષનાં છૂટાં મૂળભૂત .
પડતાં પરમાણુઓ અંતરાય
-આત્મપ્રદેશ ચોથા ગુણસ્થાને ક્ષાયિક સમકિત લેવાથી જીવનું કવચ “સર્વ સદ્ગુરુ આજ્ઞા કવચ બને છે તે આપણે જોયું. જીવની સંગુરુ પ્રતિ વધેલી ભક્તિના કારણે સર્વ ગુરુ આજ્ઞારસ ચારિત્રમોહના થરમાં પ્રવેશી તેનાં રાગ અને દ્વેષનાં પરમાણુઓને અલગ કરે છે. રાગ તથા દ્વેષ જેટલા પ્રમાણમાં છૂટા પડે છે, તેટલા પ્રમાણમાં જીવનો સ્વછંદ ઘટે છે. અને જેટલા પ્રમાણમાં રાગદ્વેષનું મિશ્રણ અસ્તિત્વ ધરાવે છે તેટલા પ્રમાણમાં સ્વછંદ રહે છે. આ મિશ્રતાવાળી સ્થિતિ એ પાંચમું દેશવિરતિ ગુણસ્થાન; જેમાં રાગદ્વેષના સ્કંધો અલગ પણ હોય છે અને એકત્ર પણ હોય છે.
જીવ સદ્ગુરુ પ્રતિના પ્રેમભાવ, શ્રધ્ધાભાવ આદિમાં જેટલી સંસારની શાતાની ઇચ્છા કરે છે તેટલા પ્રમાણમાં પ્રમાદ સેવે છે, આ પ્રમાદની માત્રાના પ્રમાણમાં સર્વ સદ્દગુરુ આજ્ઞારસમાં શાતા વેદનીય સાથે મોહનીય કર્મનાં પરમાણુઓનો પણ આશ્રવ થાય છે. એટલે કે એક બાજુથી રાગ અને દ્વેષ છૂટા પડે છે, અને બીજી બાજુથી આAવેલા મોહનીયથી રાગદ્વેષ ભેગા થાય છે. તે પરથી સ્પષ્ટ થાય છે કે પ્રમાદ કરવાથી પાંચમાં ગુણસ્થાને જવામાં વિલંબ થાય છે. તે અનિવાર્યપણે જોઇતા પ્રમાણમાં
૨૫