________________
ૐ ગમય આણાય, આણાયં ગમય ૐ
જીવ જ્યારે સરળતાના ગુણથી લોકના સર્વ જીવો પ્રત્યે ગુણગ્રાહીપણું, ધીરજ ગુણ અને કરુણાબુદ્ધિ અમુક અંશે વેદે છે ત્યારે સહજપણે એનામાં ભાવ ઉપજે છે કે હે પ્રભુ! આ લોકના સર્વ જીવો આ ગુણોને સતત માણી શકે એવાં શક્તિ, સંજોગ અને સહજસ્થિતિ અમને પ્રાપ્ત કરાવો. આ ભાવથી એ ગુણવેદન તથા તેનાં માણવાપણાં માટે જે જે અંતરાય કર્મ હોય તેનો ક્ષય કરાવો. આ સરળતાના ગુણમાં જીવ જ્યારે વધારે રહે છે ત્યારે તેનામાં સાધુસાધ્વી પ્રેરિત પૂર્ણ પંચપરમેષ્ટિ પરમાણુ એના તરફ આકર્ષાય છે. એ પરમાણુનું ચિત્ર આવું હોય છે –
સરળતાના ગુણને વેદતો જીવ આ પ્રકારનાં પરમાણુ ખેંચે છે.
સંસાર શાતાવેદનીય
પરમાર્થ શાતાવેદનીય
સાધુસાધ્વીનું પડ
Magnified
version
સાધુસાધ્વી પ્રેરિત & પૂર્ણ પરમાણુ
> ઉપાધ્યાયનું પડ આચાર્યનું પડ બ00000 pund >
અરિહંત તથા
ITI સિધ્ધનું પડ પરમાર્થ
2 ઉપાધ્યાયનું પડ કે શાતાવેદનીય :
સાધુસાધ્વીનું પડ
1. સંસાર શાતાવેદનીય
સાધુસાધ્વીજી પ્રેરિત પૂર્ણ પરમેષ્ટિ પરમાણુ આ ચિત્રથી સમજાશે કે જીવ જે પરમાણુ ખેંચે છે એ ઘડીના આકારમાં હોય છે. (Double Conical Shape). એ પરમાણુના વચલા ભાગમાં સાધુસાધ્વી પ્રેરિત પૂર્ણ પરમેષ્ટિ પરમાણુ બિરાજે છે. એના ઉપર પરમાર્થ શાતા વેદનીય કર્મ હોય છે, તથા તેના ઉપરના ભાગમાં સંસાર શાતા વેદનીય કર્મ રહે છે. સાધુસાધ્વી પ્રેરિત પૂર્ણ પરમેષ્ટિ પરમાણુ પણ એ જ આકારમાં – ઘડીના આકારમાં હોય છે. તેના
૩૨૩