________________
કેવળી પ્રભુનો સાથ
કરવાનો પુરુષાર્થ છે. શ્રી આચાર્ય પ્રેરિત પૂર્ણ પરમેષ્ટિ પરમાણુનું ચિત્ર શ્રી પ્રભુની કૃપાથી આ પ્રમાણે સમજાય છે –
> કેવળજ્ઞાન પહેલાં ભોગવાય તેવાં પરમાર્થ શાતાવેદનીય
> કેવળજ્ઞાન પછી ભોગવાય તેવાં પરમાર્થ LLLLLLTLT
સાધુસાધ્વી પ્રેરિત પૂર્ણ પરમેષ્ટિ પરમાણુ
>આચાર્ય પ્રેરિત પૂર્ણ પરમેષ્ટિ પરમાણુ 100000000000000 વી
* અરિહંત પ્રેરિત પૂર્ણ પરમેષ્ટિ પરમાણુ
પૂર્ણ
DYATTATOTO
આજ્ઞા કવચ
000000000000000
» સિધ્ધ પ્રેરિત પૂર્ણ પરમેષ્ટિ પરમાણુ
ગણધર પ્રેરિત પૂર્ણ પરમેષ્ટિ 5 ઉપાધ્યાય પ્રેરિત પૂર્ણ પરમેષ્ટિ પરમાણુ
ITTTTTT | ITTTTTTTTTT
L )
શ્રી આચાર્ય પ્રેરિત પૂર્ણ પરમેષ્ટિ પરમાણુ
શ્રી આચાર્ય પ્રેરિત પરમાણુ (પૂર્ણ પરમેષ્ટિ પરમાણુ)ના ચિત્રમાં સાધુસાધ્વી અને ઉપાધ્યાયજીનાં પરમાણુ કરતાં એક વિશેષતા જોવા મળે છે. અહીં પંચપરમેષ્ટિ પ્રેરિત પરમાણુના વિભાગ ઉપર એક આજ્ઞારસ પ્રેરિત કવચ બને છે. તેથી આ પરમાણુનો ઉપયોગ ત્યારે જ થાય છે કે જ્યારે જીવ આજ્ઞાને પોતાના પુરુષાર્થમાં વણે છે. જો આજ્ઞા ન હોય તો આ પરમાણુઓ યોગાનુયોગ કોઈના સંપર્કમાં આવે તો પણ એ માત્ર પરમાર્થ શાતાવેદનીયના ભાગનો જ ઉપયોગ કરી શકે છે. તેને માટે પંચપરમેષ્ટિ પ્રેરિત પરમાણુનો ઉપયોગ કરવો અસંભવિત બને છે. આ પરમાણુની બીજી લાક્ષણિકતા એ છે કે અહીં પહેલી જ વાર આચાર્યજીના ખંડના બે ભાગ થાય છે – આચાર્ય તથા ગણધર ખંડ. એ જ રીતે શ્રી અરિહંતના ખંડમાં પહેલી જ વાર વચમાં
૩૩૦