________________
*
મેળવવું કે તેટલી છૂટ રાખવી તે ઠીક, પણ તેથી વધારે સંચય કરવાનું શુ ફળ છે ? તે તે ફ્રાકટની ઉપાધિ જ ગણાય. (૧૯)
વિવેચનસૃળાં ઇિન્ધિ મળ ક્ષમાં ર્િ મમ્ ઇત્યાદિ ધવચનામાં ઉપદેશના ભડાર ભરેલા છે, પરન્તુ તે ઉપદેશને અનુસરવાના માર્ગો પણ હાય છે. તૃષ્ણાને કાપી નાંખ, ક્ષમા ધારણ કર, મદનો ત્યાગ કર, એવા ઉપદેશ સામાન્ય મનુષ્યાને માદક થતા નથી, અને તેટલા માટે ધર્માચાર્યોએ તેના ક્રમાનુગત માર્ગો નક્કી કર્યાં છે. તૃષ્ણાને કાપી નાંખવા માટે પરિગ્રહની મર્યાદાનું વ્રત ઉપયાગી છે. પરિગ્રહ પાંચ પ્રકારના છે. ધનધાન્ય, સામાન્ય ધાતુનાં વાસણા વગેરે, પશુએ, જમીન તથા ખેતરે તથા ધા વગેરે અને સાનુંરૂપું તથા જવાહીરઃ આ વસ્તુએને પરિગ્રહ રૂપે ઓળખાવી છે તેનું કારણ એ છે કે સંસારમાં એ વસ્તુએ માયાસ્વરૂપે લલચાવનારી છે અને જેમ જેમ તે માયાને વધારે સેવવામાં આવે છે, તેમ તેમ મનુષ્ય તેમાં વધારે ને વધારે બંધાતા જાય છે. પ્રવૃત્તિને અંતે મનુષ્યે નિવૃત્ત જીવન ગાળવું જોઇએ, પરન્તુ આ પરિગ્રહ એવા પ્રકારને છે કે તેથી મનુષ્યને નિવૃત્તિ ગમતી નથી અને અતસુધી તે સંસારના કામ, ક્રોધ, લાભ, મેહ, મદ તથા મત્સર રૂપ ડ્રિપુમાં સડેાવાએલા જ રહે છે. આ પાંચમું વ્રત આ બધાંને એકીસાથે ત્યાગ કરી દેવાનું ફરમાવતું નથી, પરન્તુ એ પ્રત્યેક વસ્તુની મર્યાદા માંધવાનું કહે છે. આવી મર્યાદા ખાંધી દેવાથી એક લેાભી મનુષ્યની લાભપિત્તની પણ હદ બંધાઇ જાય છે અને તેથી તેની તૃષ્ણા આગળ વધવાને બદલે તેને સંતાપના આધ્યાત્મિક અનુભવ થવા લાગે છે. કેટલાકેાની તૃષ્ણા એવી વિલક્ષણ હાય છે કે પેાતાના જીવનને। સ્વલ્પ કાળ શેષ રહે, તેપણ એ સ્વલ્પ કાળમાંએ પેાતાને કાઢ્યાધિપતિનું કે રાજાનું પદ એકાએક પ્રાપ્ત થઇ જવાની આશા રહ્યા કરે છે અને તેથી તેએ માને છે કે પેાતે એ પદની પ્રાપ્તિ કર્યાં પછી જ પરિગ્રહની મર્યાદા ખાંધશે; પરન્તુ કાળને કાંઇ ભરેસા હાતા નથી. તેએ નથી એ પદ પ્રાપ્ત કરી શકતા કે નથી તવડે પરિગ્રહની મર્યાદા બાંધી તૃષ્ણા નિરાધ કરતા અને તૃષ્ણાવડે ધેાએલા જ મરણને શરણ થાયછે.