________________
૩૮૨
વ્યર્થ જવા દેવા નહિ કવા શરીરનૃત્ય માટે વધુ સમય લેવા નહિ, કે જેથી પ્રમાદના પ્રવેશને શરીરમાં જરા પણ તક મળવા પામે.
66
દૃષ્ટાંત—વિનયચંદ્રજી નામના એક મુનિ હતા, તેમને એ શિષ્યા હતા. એકનુ નામ ધરિત અને બીજાનું નામ ધર્માંનદ હતું. કાળક્રમે ધરિત માંદો પડયો અને તેની બિમારી વધી ગઈ એટલે ગુરૂને તથા વર્માનંદને તેની સેવા–શુશ્રૂષા માટે બહુ વખત ગાળવા પડતા અને તેમાં નિત્યકૃત્યના નિયમનું પુનઃ પુનઃ ઉલ્લંધન થવા લાગ્યું; છતાં ગુરૂ શિષ્યને તે બનતાંસુધી નિત્યકૃત્યનું ઉલ્લંધન કરવા દેતા નહિ. એક વાર રાત્રિને સમયે ધરતિની માંદગી વધી પડી અને તેની પાસે આખી રાત કાઈ જાગતું એસી રહે એવી જરૂર જણાઈ. ધર્માનંદ રાત્રિના પ્રથમ પ્રહરમાં દિવસે કરેલા અધ્યયનનું પુનરાવર્તન કરી–સ્વાધ્યાય કરી નવરો પડયો એટલે ગુરૂ પાસે આવીને કહેવા લાગ્યાઃ “ હું હવે ધ્યાનમાં બેસું છું, આપની આજ્ઞા છે ? ” ગુરૂએ વિચાર કરીને કહ્યું: “ ધ્યાનમાં અત્યારે નહિ બેસે તે! ચાલશે; તમે નિદ્રાનું સેવન કરો. ” ધર્માંનદ શય્યાપર સૂઇને નિદ્રા લેવા લાગ્યા. ગુરૂએ આ ક્રમેાધન એવા હેતુથી કરાવ્યું હતું કે તે પોતાથી ખનશે તે પોતે આખી રાત ધતિની પથારી પાસે બેસી જાગરણ કરશે, પરન્તુ જો પેાતાને શરીરની સ્વસ્થતાની ખાતર નિદ્રાની જરૂર પડશે, તે રાત્રિના ત્રીજા પ્રહરમાં પોતે ધર્માનંદને પથારી પાસે જાગતે બેસાડીને પોતે નિદ્રા કરશે. ધર્માંનંદ એક પ્રહર નિદ્રા લઇને સહજ જાગ્યા ત્યારે ગુરૂએ કહ્યું: “ ધર્માનંદ ! મને નિદ્રા આવે છે, અને તમે નિદ્રા લીધી છે, માટે હવે તમે જો ધતિની પથારી પાસે જાગતા બેસે, તે ત્રીજા પ્રહરમાં તે
""
,,
હું જરા નિદ્રા કરૂં. ” ધર્માનંદ એલ્યા “ ગુરૂદેવ ! સાધુને માટે નિદ્રા જ કર્તવ્ય છે, અને આપ મને જાગવાનું કહો છે. તે ફીક કરતા નથી. ગુરૂ સમજ્યા કે શિષ્ય નિત્યક્રમ માત્ર સમજે છે પણ કારણવશાત્ એ ક્રમનું ઉલ્લંધન કરવું પડે ત્યારે વિવેકબુદ્ધિને કેવી રીતે ઉપયાગ કરવા તેની તેને સમજ નથી; પરન્તુ એ માંદગીની પથારી પાસે શિષ્યને બધું સમજાવવાને એ સમય નહેાતે, એટલે ગુરૂએ કશા જવાબ