________________
૪૫૧
result in the hands of higher powers...But the man who wishes to try to unfold these faculties within himself will be very ill-advised if he does not take care first of all to have utter purity of heart and soul, for that is the first and greater necessity. શબ્દોનું તાત્પય એ છે કે—જે માણસ–ઉચ્ચ શક્તિ કેળવવાને યત્ન કરવા ઇચ્છતા હાય તેણે સાંસારિક દુગ્ધાઓને અને તુચ્છ પ્રકારની ચિંતાઓને પોતાના મનસ્માંથી દેશવટા દેવા જોઇએ (બહિરાત્મભાવના રેચક ); પછી તેણે પાતાથી જે કાંઈ અને તે ફરજો સંપૂર્ણ` રીતે બજાવવી જોઇએ અને તે બધું તેણે નિષ્કામ વૃત્તિથી—પાતા માટે નહિ પણ સત્યને માટે કરવું જોઇએ ( અંતરાત્મ ભાવના પૂરક ); અને છેલ્લે તેનું ફળ પરમાત્માના હાથમાં જ રહેવા દેવું જોઇએ. ( પરમાત્મ ભાવનેા કુંભક )...પણ જે માણસ આ શક્તિઓને સાક્ષાત્કાર પાતામાં થએલા જોવાની ઈચ્છા કરે તે જો પેાતાના અંતઃકરણ અને આત્માની પવિત્રતા જાળવવાની કાળજી ન ન રાખે, તે તેણે અયેાગ્ય કરેલું લેખાશે; કારણકે આ પ્રકારના વિકાસ માટે એ પ્રકારની પવિત્રતા એક પરમ આવશ્યક વસ્તુ છે, એક જ ગિરિશિખર પર જવાના જેમ અનેક માર્ગો હાય છે, તેમ એક જ ધ્યાનની સિદ્ધિ માટેના એ મુખ્ય માગ ગ્રંથકારે ખેાધ્યા છેઃ તેમાંના પહેલા દ્રવ્ય પ્રાણાયામના છે અને ખીજો ભાવપ્રાણાયામને છે. દ્રવ્યપ્રાણાયામ કરતાં ભાવપ્રાણાયામના મા` વિશેષ કઠીન છે ખરે, પરન્તુ દ્રવ્યપ્રાણાયામને માગ જેટલા ભયભરેલા છે તેટલા જ ભાવપ્રાણાયામના માગ નિય છે. દ્રવ્યપ્રાણાયામને માર્ગે પડેલાએ રાજયાગ સાધવા જતાં હાયેાગમાં પડી જાય છે અને હયાગમાંએ પાર નહિ પડતાં કાંતા શારીરિક-માનસિક આરેગ્ય ગુમાવી બેસે છે અને કાંતા જીવનમાં પતિત થાય છે; ત્યારે ભાવપ્રાણાયામના મામાં પાછા પડવા જેવું હેતું જ નથી. તેમાં ભરવામાં આવતું ડગલું ધીરૂં પણ દૃઢ અને નિર્ભય છે, અને તેથી તેને ઉચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. (૧૯૭)
[હવે ચેાગના પાંચમા અંગ પ્રત્યાહાર વિષે સમાવવામાં આવે છે. ]