________________
૫૦૦
ને વેદે પરિસદા—મારા શરીરે રિતુ છે જ નહિ એવી જ પ્રખળ ભાવના તેનામાં વતી રહે છે. જ્યારે ઉપધ-ઉપકરણાના ઉત્સ` તપસ્વી કરે છે ત્યારે તેણે ગચ્છ કે શરીર ઉપરના મમત્વને સંપૂર્ણ ત્યાગ જ કરેલે હાય છે. ઉપકરણા કાંતા ધર્માંચર્યાથે કે સંપ્રદાયની વિશિષ્ટતા—પૃથા સૂચવવા માટેનાં ખાદ્ય સાધને હેાય છે; અને કાંતા દેહના રક્ષણ માટેના સ્થૂળ પદાર્થો હેાય છે. ગચ્છ અને શરીર ઉપરનું મમત્વ છાંડયું કે એ બધાં ઉપકરણેા પરનું મમત્વ છૂટી જાય છે. રજોહરણ કે અમુક રંગનું વસ્ત્ર ઇત્યાદિ મારે શામાટે જોઇએ ? આત્માને વિશિષ્ટ રૂપે એળખાવવાની કે શરીરને રક્ષવાની હવે શી જરૂર છે ? એવા જ ભાવ તપસ્વીના ચિત્તમાં સદાદિત રહે છે. આ પ્રકારના ઉત્સર્ગોં સાધ્યા પછી દેહને નિભાવવા અન્ન-પાણી ગ્રહણ કર વાની પણ વૃત્તિ રહેતી નથી. આ વૃત્તિમાં રમણ કરતા આત્મા શું વિચારે ? जावज्जीवं परीसहा उवसग्गाइति संखया । संडे देहभेयाए इतिपन्ने धियासए ॥
અર્થાત્—જ્યાંલગી જીવીશ ત્યાંલગી પરિષહે અને ઉપસર્ગો સહેવાના છે, એમ ધારીને “ મેં શરીરથી જૂદો થવા માટે જ શરીરના ત્યાગ કરેલા છે ” એમ વિચારી, મુનિ સર્વ પરિષહા અને ઉપસર્ગો વેઠે. શરીરથી જૂદા થવાને શરીરનું પોષણ પણ છોડી તેના ત્યાગ કરવાની વૃત્તિ જ્યારે તપસ્વીને ઉદ્ભવે ત્યારે તે સથારા કરે, અર્થાત્ વિશુદ્ધ સ્થાને એસી, સવાગેાને નિરાધી, અન્નપાણીને ત્યાગ કરી શરીરને વાસરાવી દે. આ રીતે સર્વો શે દ્રવ્યવ્યુત્સર્ગ તપ સિદ્ધ થાય. (૨૨)
[ હવે ભાવન્યુત્સ તપ વિષે કહે છે. ] માધ્યુત્તર્ગતપઃ ।૨૨૩ ॥ स्यात्संसारकषायकर्मभिदया भावात्मकोऽपि त्रिया | व्युत्सर्गः प्रथमं कषायविलयः कार्यः क्षयश्रेणि जातेऽस्मिन् घनघातिकमविरहः संसारनाशस्तता । व्युत्सर्गे परिनिष्ठिते च सकले सर्वे हि निष्टां गतम् ॥