________________
૫૦૩
સીઢી અનુકૂળ થાય તે સીઢીને ઉપયાગ કરવાનું સૂચન કરી ગ્રંથકાર આ છેલ્લા ખંડની પૂર્ણાહુતિ કરે છે. (૨૨૪)
મુન્થપ્રાપ્તિત: ।૨૨૯ ।૨૨૬ ॥
गच्छे स्वाम्यजरामरो दिनमणिर्लोकाभिधे विश्रुतस्तत्पट्टे मुनिदेवराजविबुधः श्री मौनसिंहस्ततः ॥ सूरिर्देवजिदाह्वयः श्रुतधरः पट्टे तदीयेऽभवत्स्वामिश्री नथुजिगणी गुणखनिः शिष्यस्तदीयः पुनः ॥ ख्यातः स्वामिगुलाबचन्द्रविबुधः श्री वीरचन्द्राग्रजस्तच्छिष्येण तु रत्नचन्द्रमुनिना कर्त्तव्यमार्गावहः ॥ ग्रन्थोऽयं ख-गजा ऽङ्क-भू-परिमिते वर्षे शरत्पूर्णिमासौम्याहि प्रथितोऽथ राजनगरे पूर्णीकृतः श्रेयसे ॥
વુમમ્ ॥
ગ્રન્થપ્રશસ્તિ,
ભાવા તથા વિવેચન—લકા શાહ નામના મહાપુરૂષે સંવત્ ૧૫૩૧ માં સ્થાપેલા લાંકા ગચ્છની એક શાખા તે લીંબડી સ`પ્રદાય: એ સંપ્રદાય પણ ઘણું! જૂના છે પરંતુ વર્તમાન લીંબડી સંપ્રદાયના ચેાજક શ્રી અજરામરજી સ્વામી હતા. લીબડી સંપ્રદાયના સાત-આઠ બીજા ફાંટા પડી જઈ કાઠિયાવાડમાં જૂદા વૃદા સંપ્રદાયાને નામે પ્રસરી ગયા હતા, એટલે ગ્રંથકારની સીદ્ધી લીટીએ એ સંપ્રદાયના ચેાજક શ્રી અજરામરજી જ હાઇ અત્ર તેમને આદિ પુરૂષ લેખવામાં આવ્યા છે. લીંબડી સંપ્રદાયમાં તે સૂર્યની પેઠે પ્રખ્યાતિ પામ્યા હતા, કારણકે તપૂર્વે સાધુએમાં જે કાંઈ આચારસ્ખલનાએ હતી દૂર કરવા માટે શ્રી અજરામરજી સ્વામીએ ગચ્છના કેટલાક નિયમા સ્થાપ્યા હતા અને તદનુસાર વર્તવાની ફરજ