________________
પૂર્વ
66
સાધુઓને શિરે નાંખી હતી. એ જ નિમણિ સૂર્યના પ્રકાશ લીખી સંપ્રદાયના સાધુએ આજસુધી ઝીલી રહેલા છે. તેમની પાટે તેમના શિષ્ય પૂજ્ય શ્રી દેવરાજજી સ્વામી થયા; તેમની પછી પૂજ્ય શ્રી માણસિંહ. સ્વામી પાટે આવ્યા. તેમની પછી શાસ્ત્રનિષ્ણાત પૂજ્ય શ્રી દેવજી સ્વામી આચાય થયા; તેમની પાટે તેમના શિષ્ય ગુણગણમડિત પૂજ્ય શ્રી નથુજી સ્વામી આવ્યા; તેમના પ્રખ્યાત શિષ્ય શ્રી ગુલાબચંદ્રજી સ્વામી કે જેમણે પોતાના લધુ ભ્રાતા મહારાજ શ્રી વીરજી સ્વામીની સાથે દીક્ષા ધારણ કરી. છે ( અને જે વિવેચનના લેખનકાળે લીંબડી સંપ્રદાયની પૂજ્ય પદવીપર વિરાજે છે તેમના શિષ્ય મુનિ શ્રી રત્નચંદ્રજીએ કત્તવ્યમાગ દશ ક ત્તવ્ય-ઢૌમુદી ”તે। આ બીજો ગ્રંથ વિક્રમ સંવત ૧૯૮૦ (ğ=૦, T=૮, ૭=૧, મૂ=૧)ના આસેા સુદી ૧૫ શરત્ પૂનમ તે મુધવારને દિવસે ગુજરાત દેશમાં સુપ્રસિદ્ધ રાજનગર એટલે અમદાવાદમાં ચાતુર્માંસ રહીને પોતાના તથા પરના શ્રેયસ માટે પૂર્ણ કર્યાં છે. પ્રથમ ગ્રંથ ૧૯૭૦ માં લખાએલા અને આ બીજો ગ્રંથ ૧૯૮૦ માં લખાયા, એટલા માટે વખતના ગાળા એઉ થાના લેખન વચ્ચે પસાર થયા તેનું કારણ એ છે કે એ ગાળામાં મુનિશ્રી અર્ધમાગધી ભાષાના કોષની રચનામાં ગુ થાઈ ગયા હતા. તે કાર્ય પૂર્ણ થતાં આ બીજા ગ્રંથની રચના હાથમાં લેવામાં આવી હતી. ગ્રંથકારે ૧૦ વર્ષના ગાળા પછી ખીજો ગ્રંથ લખ્યા, તે ઉપરાંત વિવેચનકારે ખીજા ૬ વર્ષના ગાળા પછી વિવેચન પૂર્ણ કર્યું,. એટલે આ બીજો ગ્રંથ પ્રથમ ગ્રંથ પછી ૧૬ વર્ષ પૂરા થવા પામ્યા છે! વ્યાપ તસ્મૈ નમઃ । (૨૨૫–૨૨૬ ) * શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ
इति द्वितीय खण्ड समाप्त ॥
3
समाप्तोऽयं ग्रंथः