________________
૪૦
વિવેચન—ધમ ધ્યાનને ગ્રંથકાર એક પર્વતની તુલામાં મૂકે છે તે યથા છે. જેવી રીતે પતને નTM ( આવ જા ન કરે તેવા–સ્થિર ) કહ્યો છે, તેવું ધમ ધ્યાન સ્થિર અને અચળ હાય, પરન્તુ તેની ઉપર કાંઈ મનુષ્ય પક્ષીની પેઠે ઉડીને ચડી જઈ શકતા નથીઃ તેણે તે તેની ઉપર ક્રમે ક્રમે ચઢવાનું છે અને તે એવી રીતે કે ડગલુ ભુલાય નહિ, હિતેા એક ડગલું ભૂલતાં ખસીને ઉંડી તળેટીમાં ગમડી પડવાને ભય રહે છે. આવા ઉંચા પર્વત ઉપર ચડવા માટે આલખન-ટેકા પણ જોઇએ અને તે આલઅને અત્ર શાસ્ત્રને આધારે આપવામાં આવ્યાં છે. વવાઈ સૂત્રમાં વાયના, પુચ્છળા, ચિટ્ટળા અને ધમ્મટ્ઠા એ ચાર આલંબને કહેલાં છે. શાસ્ત્રમાં જે સ્વાધ્યાય તપના પાંચ પ્રકારો કહેલા છે તેમાંના જ આ ચાર પ્રકારોને ધર્મધ્યાનના આલંબનરૂપ કહેલાં છે, કારણકે પૂર્વે જે ધમ ધ્યાનના ચાર પ્રકારે કહ્યા છે તે પ્રકારનું અનુશીલન સ્વાધ્યાય તપનાં આવાં આલખને વિના શક્ય નથી. શાસ્ત્રશન્દેનું વાચન કરવામાં આવે, શકા હાય તે તેનું નિવારણ ગુરૂ આદિ ગીતા મુનિઓને પૂછીને કરવામાં આવે, શીખેલા વિષયનું પુનઃ પુનઃ રટન અથવા મનમાં પુનરાવર્તન કરવામાં આવે અને જેના અભ્યાસ કર્યાં તેની પુનઃ પુનઃ કથા કરવામાં આવે, તે જ તીર્થંકરાની આજ્ઞાઓનું ચિંતન ધર્મ ધ્યાન પ્રસંગે થવા પામે, તે જ રાગદ્વેષના મને સમજીને ચિત્ત તેના ત્યાગમાં અધિરૂઢ થાય, તેા જ કર્મીના વિપાકનુ રહસ્ય સમજાય તથા શ્રદ્ધા જાગે અને તે જ ચેારાશી લાખ જીવચેાનિના પરિભ્રમણનાં કારણે તથા તે કારણેાની વિદારણાના મા`માં ચિત્ત એકાકાર થાય. આવાં કારણેાથી ધમ ધ્યાનનાં પણ આલખના છે અને એ આલંબનેાનુ યથા ગ્રહણ કરવામાં આવે તે ધર્મ ધ્યાનનુ અનુશીલન સુગમ્ય તથા શીઘ્રસાધ્ય થાય. ધર્મ ધ્યાનના આલેખનરૂપે જે સ્વાધ્યાય તપના ચાર પ્રકાર કહ્યા, તે ઉપરાંત એક ખાકી રહેલા પ્રકાર તે “ અનુપ્રેક્ષા ”ને છે. આ અનુપ્રેક્ષા-વિચારણાના ચાર પ્રકારે શાસ્ત્રમાં કહેલા છે જે અનિત્ય, અશરણ, સંસાર અને એકત્વ ભાવના છે. ખાર ભાવનાઓમાંની આ પહેલી ચાર ભાવનાએ છે. આ જગતની પ્રત્યેક વસ્તુ