________________
૪૯૪ છે, તેમાં ચિત્ત અને આત્માના અપરિમિત સામર્થ્યની તેમ જ સુદઢ દેહયષ્ટિની જરૂર પડે છે. માર્ચે તંત્રને એટલે પહેલું વજઋષભનારા સંઘયણ કે જેમાં વજીની માફક હાડકાની મજબૂતાઈવાળું શરીર હોય અને સારી પેઠે દૃઢ થએલું વૈરાગ્યવાસિત ચિત્ત હોય તે જ શુકલ ધ્યાનનો અધ કારી છે અને આ સમયમાં એવી યોગ્યતા કાઈમાં હોવાનો અસંભવ હોવાથી શુક્લ ધ્યાનની ભાવના ભાવવાનું એટલે કે શુકલ યાનને પિતાના અંતિમ આદર્શ તરીકે સ્થાપી તેની તરફ ગતિ કરવાને ઉદ્યમશીલ રહેવાનું ઉચિત છે. જ્યાં સુધી અપરિમિત વીર્ય અને દેહાદિરૂપ સાધનસામગ્રી પ્રાપ્ત થાય નહિ–એવો અપૂર્વ અવસર આવે નહિ, ત્યાંસુધી શુકલ ધ્યાનને માત્ર આદર્શ લેખીને તેથી ઉતરતી કોટિનાં ધર્મ ધ્યાનમાં આગળ વધતા રહેવું એ ચિત્તની વીતરાગ દશા તથા આત્માની નિર્માતા સાધવાનો વહેવાર માર્ગ છે. બાકી હેમાચાર્ય પણ આધુનિક સમયના લોકોને માટે શાસ્ત્રકથિત શુલ ધ્યાન દુષ્કર લેખતાં કહે છે “સુરાપુનઃ શુક્રયાને યથારાસ્ત્રમ્ | ધર્મધ્યાનનો અવિચળ સ્થિતિકાળ અંતમુહૂર્તનો છે અને એમાં ક્ષાપશમિક ભાવ છે તેથી અવસ્થાંતર થયા કરે છે. એ શુલ ધ્યાનની અપેક્ષાએ અ૫. છે, પણ આત-રૌદ્ર ધ્યાન કરતાં એની સ્થિતિ ઘણી ઉંચી છે, એટલે આધુનિક સમયને માટે ધર્મ ધ્યાન જ ઈષ્ટ છે. (૨૧૯)
द्वादश परिच्छेद.
તપશ્ચર્યા : વ્યુત્સર્ગ.
[ હવે તપને છેલ્લો પ્રકાર “બુત્સર્ગ તપ ” આવે છે. ]
યુત્સર્જાતા થવા વિવેકા ૨૨૦ || देहादौ परवस्तुनि प्रथमतो जाताऽऽत्मबुद्धिश्च या। सम्पन्नं जलदुग्धवत्तदुभयोरैक्यं तयाऽनादितः ॥