Book Title: Karttavya Kaumud Dwitiya Granth
Author(s): Ratnachandra Muni, Chunilal V Shah
Publisher: Chunilal V Shah

View full book text
Previous | Next

Page 481
________________ .४७२ पदस्थम् । २०८ ॥ नाभौ चित्तमुखे च षोडशचतुर्विशाष्टपत्राम्बुजं । संस्थाप्याक्षरमातृकाः प्रतिदलं संकल्प्य यच्चिन्तनम् ॥ यहा सत्परमेष्ठिमन्त्रवचनं चित्ते स्थिरं चिन्त्यते । ध्येयं तद्धि पदस्थमातपुरुषैरुक्तं द्वितीयं शुभम् ॥ रूपस्थरूपातीते । २०९ ॥ अर्हच्छान्तदशास्वरूपममलं संस्थाप्य चित्ते स्थिरे । वैशयेन विचिन्त्यते चिरतरं रूपस्थमेतन्मतम् ॥ रूपातीत-निरञ्जनाऽघरहितं सिद्धं समालम्ब्य यत् । तेनैक्यं परिभाव्यते स्वहृदये रूपोज्झितं तन्मतम् ॥ દશેયના ચાર પ્રકારમાં પ્રથમ પિંડસ્થનું લક્ષણ, ભાવાર્થ_ધ્યાનના વિધિમાં ધ્યેયના ચાર પ્રકાર શાસ્ત્રમાં જોવામાં આવે છે, તે પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત. તેમાં પાર્થિવી આદિ ધારણરૂપે આત્માનું એકાગ્રતાથી ચિંતન કરવામાં આવે તેને મુનિવરે એયના ચાર પ્રકારમાંનું પ્રથમ પિંડસ્થ એય કહે છે. (૨૦૭) ५४स्थ ध्येय. નાભિમાં સોળ પાંખડીવાળા, ચિત્તમાં ચોવીશ પાંખડીવાળા અને મુખમાં આઠ પાંખડીવાળા કમળની કલ્પના કરીને તેના ઉપર દરેક પાંખડીએ અમુક વર્ણમાળાના અક્ષરેની સ્થાપના કરીને તેનું એકાગ્રતાપૂર્વક ચિંતન કરવામાં આવે અથવા પંચ પરમેષિમંત્રના શબ્દોનું એકાગ્ર થએલા ચિત્તમાં સ્થિરતાપૂર્વક ચિંતન કરવામાં આવે તેને આસ પુરૂષ બીજું પદ२थ ध्येय अथवा ध्यान ४ छ. (२०८)

Loading...

Page Navigation
1 ... 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514