________________
૪૬૮
એવું ચિતન આજ્ઞા વિચયના પેટામાં જ સમાઇ જાય છે. હેમાચા' કહે છે કે: તાજ્ઞાષ્ટ્રપનાવેય ન મૃષામાવો ગિનાઃ-સનનું વચન આજ્ઞારૂપે જ સ્વી કારવુ, કેમકે જીનેશ્વરા કદાપિ અસત્ય ખેાલતા નથી. (૨) આજ્ઞા વિચયમાં ક વ્યની વિચારણા આવે ત્યારે ખીજા અપાય વિચયમાં ત્યજવાયેાગ્ય અકબ્યની વિચારણા આવે છે. રાગ, દ્વેષ, કયાદિ દોષોથી આત્માને શીશી હાનિ થાય છે, આત્મા તેથી કેવા કેવા નવીન કર્મબંધનમાં જકડાતા જાય છે, એ બંધન તેાડવાને અને નવું બંધન થતું અટકાવવાને હવે શું કરવું જોઈએ, ઇત્યાદિ વિષયનું ચિંતન ખીજા અપાય વિચયમાં લેખાય છે. સદા જાગરૂક એવા મુમુક્ષુ ત્યાજ્ય દોષોથી સર્વથા મુક્ત ન થાય ત્યાંસુધી તે દોષોથી થતી હાનિને પણ વિચાર કરે અને ગ્રાહ્ય ગુણાનું પણ ચિત્તમાં ધ્યાન કરે. (૩) રાગ અને દ્વેષાદિ કષાયા ક્યારે ટળે ? જ્યારે સુખ પ્રતિ હ અને દુ:ખ પ્રતિ દ્વેષ ઉત્પન્ન થાય નહિ પણ સુખમાં કે દુ:ખમાં, સંપત્તિમાં કે વિત્તિમાં, સયેાગમાં કે વિયેાગમાં ચિત્તની સમસ્થિતિ રહે, ત્યારે એ કષાયેા ટત્યા લેખાય. ચિત્તની આવી સમસ્થિતિની સાધના કવિપાકુના ચિંતન વિના પ્રાપ્ત થતી નથી. આ જન્મમાં સુખ છે તે પૂર્વ જન્મમાં ઉપાર્જેલા પુણ્યનુ ફળ છે, આ જન્મમાં દુઃખ છે તે પણ પૂર્વનાં પાપનું કૂળ છે એમાં હર્ષ શેષ, કે શાક શા ? એ સુખદુઃખાદિ વડે પુણ્ય અને પાપરૂપી કની નિર્જરા થઇ રહી છે: આ પ્રકારના ચિંતનથી વિપાક વિચય નામે ધ્યાનને ત્રીજો પ્રકાર થાય છે. (૪) ચિત્ત વૈરાગ્યના જળથી પૂણ રસખસ–તરાળ ત્યારે થાય કે જ્યારે જીવના જન્મજરા–મરણ રૂપી પરિભ્રમણના ચિંતનપૂર્વક તેને ખરૂં આત્મભાન થાય. આ ચિંતન માટે લોકનું સ્વરૂપ સંપૂર્ણ રીતે ચિત્તમાં લાવવું, તેની અંદર આ જીવને અનેક ચેાનિએમાં અવતારે થયા, પ્રત્યેક અવતારે જન્મ, જરા, મરણનાં કષ્ટો વેઠવાં અને પુનઃ પુનઃ એવા ફેરા ફરવાના જ રહ્યા છે, એ ફેરા જેમ બને તેમ એછા થાય તે માટે કખ ધન તેડવાં અને નવાં કર્મોને આવતાં અટકાવવા સિવાય આરેા નથીઃ આવા વિશુદ્ધ પરિણામને માટે સ સ્યાન વિચય નામના ધ્યાનની આવશ્યકતા છે.
: