________________
૪૫૦
અર્થાત્—પ્રાણાયામે કરી, કના પામેલું મન સ્વસ્થતા પામતું નથી, કારણકે પ્રાણતા નિગ્રહ કરતાં :શરીરને પીડા થાય છે અને શરીરને પીડા થવાથી મનમાં ચપળતા થાય છે. પૂરક કુંભક રેચક કરવામાં પરિશ્રમ પડે છે. પરિશ્રમથી મનમાં સંક્લેશ–ખેદ થાય છે અને મનની સંક્લેશિત સ્થિતિ મેાક્ષમાનું એક ખરેખરૂં વિદ્યા છે.
આ દ્રવ્ય પ્રાણાયામને ખદલે જો ભાવપ્રાણાયામ કરવામાં આવે તે તે અભય અને સિદ્ધિપ્રદ થાય. જેવી રીતે પ્રાણાયામમાં વાયુના રેચક, પૂરક અને કુંભક કરવામાં આવે છે, તેવી રીતે ભાવપ્રાણાયામમાં મહિ રાત્મભાવને રેચક, અંતરાત્મભાવને પૂરક અને પરમાત્મભાવને કુંભક કરવા કે જે ધ્યાનનું ઉત્તમેાત્તમ અંગ છે. યેાગસૂત્રકાર પતંજલિ કાંઈ એકલી હઠયાગની ક્રિયાઓનું કે પ્રાણાયામાદિનું જ પ્રતિપાદન કરતા નથી. તે કહે છે કે—અભ્યાસવેરા ચામ્યાં તન્નિરોષઃ અર્થાત્–અભ્યાસ અને વૈરાગ્યથી વૃત્તિઓને નિરોધ થાય છે (કે જે યાગની વ્યાખ્યા છે. ) પુનઃ ચોડમ્યાસ: એ સૂત્ર વડે તે અભ્યાસની વ્યાખ્યા એવી કહે છે કે ચિત્તના નિરેધ કરવાને જે અત્યંત માનસ ઉત્સાહ તે જ યત્ન, અને દાનુવિવિવર્ષાવतृष्णस्य वशीकारसंज्ञा वैराग्यम् ॥ એટલે વિષયામાં રાગશુન્ય ચિત્તની જે વશીકાર સંજ્ઞા-વિતૃષ્ણા તે વૈરાગ્ય. આ અભ્યાસ અને વૈરાગ્યને વાયુ ઉપર જય મેળવવાની એક જ દિશામાં મેાધી શકાતા નથી પરન્તુ ભાવપ્રાણાયામની બીજી દિશામાં પણ ખેાધી શકાય છે અને તેથી ધ્યાનસિદ્ધિના ઇતર માનું પણ મેધન થાય છે. આ માગ અત્ર ગ્રંથકારે બેધ્યેા છે. પડિત લેડમીટર પણ એ જ માને સહીસલામત માને છે. તે યાગપ્રક્રિયાઆથી દિવ્ય શક્તિ ખીલવવાને બદલે એકાગ્રતા, ધ્યાન અને ધારણાના મા બતાવે છે કે જે ભાવપ્રાણાયામનું જ એક સ્વરૂપ છે. તે કહે છે કે The man who would try for the higher must free his mind from worry and from lower cares; while doing his duty to the uttermost, he must do lt impersonally and for the right's sake and leave the