________________
૪૬૪
selected subject demanding high and useful thought, We in our Theosophical studies have no lack of such subjects, combining deepest interst with greatest profit. અર્થાત–“તમારે માટે તમે એક એવો ચોક્કસ સમય પસંદ કરે કે જ્યારે તમને કશ માનસિક-શારીરિક ઉપદ્રવ થાય નહિ કે કોઈ કશી હરકત કરે નહિ. અનેક દષ્ટિથી જોતાં વહેલો પ્રભાતને સમય સર્વોત્તમ છે, એટલે જે બની શકે તે એ જ સમય ધ્યાનને માટે નક્કી કર...તે વખતે તમે એવે સ્થાને સુખપૂર્વક બેસો કે જે સ્થાને તમને કઈ વિધ્ધ કરે નહિ. પછી એકાગ્રતાના સારી પેઠે થએલા વિકાસવાળા તમારા ચિત્તને કઈ પસંદ કરેલા વિષય તરફ દોરે. એ વિષય એવો જોઈએ કે જેમાં ઉચ્ચ અને ઉપયોગી વિચારણાની જરૂર પડે. અમારા થીઓસોફીના અભ્યાસમાં અમને એવા વિષયોને તે પડતો નથી, કે જે વિષયમાં ખૂબ જ રસ પડે અને વળી જેની વિચારણું લાભદાયક થઈ પડે.”
ધ્યાન સાધવાની રીતિઓમાં જૂનાધિક ફેરફાર હોવા છતાં જૈન અને જૈનેતર શાસ્ત્રો તેની પદ્ધતિની સમાનતાનું જ આ રીતે દર્શન કરાવે છે. (૨૦૩)
[ધ્યાન વિષે સામાન્ય વિવેચન કર્યા પછી ગ્રંથકાર બે પ્રકારનાં પ્રશસ્ત-શુભ ધ્યાન વિષે વિવેચન કરે છે : તેમાં પ્રથમ ધર્મયાન વિષે કહેતાં બે કલાકમાં તેના ચાર પ્રકારનું નિદર્શન કરે છે.]
धर्मध्यानप्रकाराः । आज्ञाविचयाऽपायविचयौ । २०४ ॥ आज्ञाऽपायविपाकरूपविचयैर्धय॑ चतुर्धा मतं । सार्वाज्ञाऽऽदरपूर्वचिन्तनमलं ध्यानं तदाज्ञात्मकम् ॥ रागद्वेषकषायदोषजनिता हानिर्यदा मृश्यते। शुद्धयर्थं निपुणेरपायविचयध्यानं द्वितीयं तु तत् ॥