Book Title: Karttavya Kaumud Dwitiya Granth
Author(s): Ratnachandra Muni, Chunilal V Shah
Publisher: Chunilal V Shah

View full book text
Previous | Next

Page 472
________________ ૪૬૩ नासाग्रे नयनद्वयं स्थिरतरं कृत्वाऽथ शान्ताननो । ध्याताऽक्षिप्तमनाः प्रमादरहितो ध्याने च तिष्ठेन्मुनिः ॥ ધ્યાનની સ્થિતિ, ભાવા—શાસ્ત્રમાં ધ્યાનને માટે પૂર્વ દિશા અથવા ઉત્તર દિશા ઉત્તમ ગણેલી છે. માટે તે દિશા તરફ મુખ રાખીને યથેાચિત સમયે યેાગ્ય આસને બેસીને શાન્ત મુખવાળા, મનના આક્ષેપ વિનાના અને પ્રમાદરહિત મુનિએ નાસિકાના અગ્ર ભાગ ઉપર બે નેત્રને અત્યંત સ્થિર કરીને ધ્યાનમાં એસવુ. ( ૨૦૩ ) વિવેચન—યાનને અર્થે પૂર્વાભિમુખ કવા ઉત્તરાભિમુખ યાગ્ય સમયે અને યેાગ્ય આસને બેસવું. યેાગ્ય સમયના સબંધમાં પૂર્વે સાધુની દિનચર્યાંના વિષય પરત્વે કહેતાં ધ્યાન માટેના સમયેા નિશ્ચિત કરેલા છે, અને યાગ્ય આસનના સંબંધમાં પૂર્વે જે નવ સુખાસનેા કહેલાં છે તેમાંનું કેાઈ અનુકૂળ આસન પસંદ કરીને બેસવાનું છે. પછી પૂર્વે જે ધારણાનાં સ્થાનેા કહેલાં છે તેમાંનું એક સ્થાન કે જે નાસિકાના અગ્ર ભાગ છે તેની તરફ દૃષ્ટિ ટેકાવી રાખીને ધ્યાનને આરંભ કરવા; પણ ધ્યાનમાં ધ્યાતા પોતાના મનને આક્ષેપયુક્ત કે પ્રમાયુક્ત બનવા દે નહિં. આ બધાં ધ્યાનસ્થિતિનાં લક્ષણા ઉપરથી સમજાશે કે આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા અને ધ્યાન એ પાંચેને યાગ જ્યારે સુ રીતે સધાય ત્યારે જ ધ્યાનનું સીભવન થાય છે અથવા યથાર્થ ધ્યાન થયું લેખાય છે. થીએસેાફીસ્ટા પણ ધ્યાનના વિધિ લગભગ આવા જ પ્રકારના યેાગ્ય લેખે છે. મી. લેડમીટર કહે છે કે—Chocse a certain fixed time for yourself when you can be undisturbed; the early morning is in many ways the best, if that can be managed...Sit down comfortably where you will not be disturbed, and turn your mind with all its newly-developed power of concentration, upon some

Loading...

Page Navigation
1 ... 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514