________________
૪૦૯ ઈત્યાદિ આસને વાળીને સૂર્યની સામે બેસી કે ઊભા રહી, કાયોત્સર્ગ કરી આતાપના લેવી તે કાયકલેશ નામને તપ કહેવાય છે. આવાં આસનથી અને આતાપનાથી કાયાને કલેશ થાય, પણ આત્માને કે મનને કલેશ ન થવો જોઈએ, અને તે જ તે તપ છે એટલું ભૂલવું ન જોઈએ. કહ્યું છે કે વા સંઘારવાર નિવેગ ફેત્તિ અર્થાત-કાયક્લેશ તપ સંસારવાસમાં નિર્વેદ કરવાનો હેતુભૂત હોય છે, એટલે તેમાં મનઃ કલેશની સંભાવના ન જ હોવી જોઇએ. (૧૮૧)
_| બાહ્ય તપમાંના છેલ્લા પ્રતિસલેખના તપ વિષે નીચેના શ્લોકમાં કહેવામાં આવ્યું છે. ].
તિરહનાતા: ૨૮૨ // कार्यश्चेन्द्रियनिग्रहो मुनिवर्जेयः कषायोच्छ्योरुद्ध्वा योगमनिष्टमिष्टसुखदो योगो नियोज्यः शुभः॥ निस्सङ्गः शयनासनादिषु सदा वत गुप्तेन्द्रियः । षडभिर्बाह्यतपोभिरेभिरनिशं कर्माणि भिन्द्यान्मुनिः॥
પ્રતિસંલેખના તપ. ભાવાર્થ–તપસ્વી મુનિએ ઈદ્રિયોનો નિગ્રહ કરવો, વધતા જતા કષાયો ઉપર જીત મેળવવી, અનિષ્ટ અશુભ યોગને નિરોધ કરીને ઈષ્ટ સુખ આપનાર શુભ યુગમાં સ્થિર થવું, શયન આસન વગેરેમાં નિઃસંગ રહેવું, હમેશાં ઈદ્રિયને ગોપવી રાખવી, તે છઠું પ્રતિસંલેખના તપ છે. એ છ પ્રકારના બાહ્ય તપથી તપસ્વી મુનિએ નિરંતર કર્મને છેદવાં. (૧૮૨)
વિવેચન—આ લેકમાં પ્રતિસંલેખના તપના ચાર પ્રકારે કહેલા છે. જૈન શાસ્ત્રના ગ્રંથમાં આ તપને કોઈ સ્થળે સંલેખના અને સંસીનતાને નામે પણ ઓળખવામાં આવે છે. પ્રતિસલેખના એટલે ગોપવવાની ક્રિયા. ઈધિને ગેપવવી તે ઈડિયપ્રતિસંલેખના. દિયે રાગી અને કામી એવા બે પ્રકારની છે. આંખ અને જીભ એ રાગી ઈદ્રિય છે કારણકે જ્યારે કોઈ વસ્તુ ઉપર મનમાં રાગ ઉત્પન્ન થાય છે ત્યારે એ ઈદ્રિયનો