________________
૧૯૨
છે, ત્યાં તે કેવળ મજૂરોની જ સેવા માટે મેટાં મડળેા સ્થપાયાં છે, મજૂર વર્ગોના પ્રતિનિધિઓને રાજકાય માં મેાટા હિસ્સા મળે છે અને એવાં મંડળેા દ્વારા મજૂરા પોતાની ફરિયાદા દૂર કરી પોતાના હક્કો તથા ન્યાય મેળવી શકે છે. હિંદુસ્તાનમાં પણ સંખ્યાબંધ કારખાનાં સ્થપાયાં હાવાથી અને મારા પરદેશાના મજૂરા કરતાં પ્રમાણમાં ઓછાં કૈયવાયલા હાવાથી મજૂરાની સેવાં કરનારા મડળાની મેાટા પ્રમાણમાં જરૂર છે. (૮૩)
[પૂર્વે` કહેવામાં આવ્યું છે કે મજૂરોનાં જીવન સ્વાભાવિક મટીને કૃત્રિમ બન્યાં છે અને એ કૃત્રિમતાને લીધે તેમનામાં અનેક દેબેએ પણ પ્રવેશ કર્યો છે. આવા દોષના નિવારણ અર્થે મજૂરીને સર્તનનું શિક્ષણ આપવાની હવે આવશ્યતા દર્શાવવામાં આવે છે.]
મેહરસ,ત્તનશિક્ષળમૂ |૮૪ ॥
ते कर्मकरा निवृत्तिसमये सप्ताहसप्ताह । व्याख्यानेन च शिक्षया बुधवरैर्योध्यास्तथा बोध कैः ।। कुर्युर्नैव परस्परेण कलहं नैवापि सार्द्ध पर
oh
ंतादिव्यसनं व्ययं च विफलं पानं सुरायास्तथा ॥
મજૂરાને સનનું શિક્ષણ,
ભાવા—આ મજૂરાને અઠવાડિયે અઠવાડિયે જ્યારે નિવૃત્તિને સમય મળે ત્યારે વિદ્વાન ઉપદેશકાએ વ્યાખ્યાન આપીને કે શિક્ષણ આપીને એવી રીતે તેમને કેળવવા જોઇએ કે તેઓ પરસ્પર કે બીજા કાઇની સાથે કલહ—તાફાન ન કરે, ભુગાર આદિ વ્યસન ન સેવે અને મદિરાપાન કરી નિષ્ફળ ખર્ચથી ઉડાઉ ન બને. (૮૪)
વિવેચન—મનુષ્યના જીવનની કૃત્રિમતાની સાથે તેનામાં અનેક દાષા પણ આવે છે. મજૂરીના સંબંધમાં કૃત્રિમતાની એટલી વિશેષતા હાય છે કે તેમાં ભણતર આખું ય છે, જ્ઞાન ઓછું હાય છે, સત્સંગના પ્રભાવ તેમના પર આ પડયો હાય છે, સ્વાર્થી ધમ ગુરૂઆ અને વ્યસનીએના