________________
મ
स्यादुःखं यदि कस्यचित् किमपि तदन्यान्निजैः साधनः ॥ द्यूतादिव्यसनेषु कोऽपि पतितश्चेत्सत्पथे तं नये । बीजं स्यात्कलहस्य चेज्झटिति तद्युक्त्या दहेत्सर्वथा ॥ દેશના હિતનું ચિ’તન,
ભાવા —પોતાના દેશમાં કાણુ સુખી છે અને કાણુ દુ:ખી છે; સેવા ખજાવનારે તેને હમેશ ખ્યાલ રાખવા. સુખી હાય તે તે। ઠીક પણ કદાચ કાઇને કંઇ પણ દુઃખ આવી પડેલું હોય અને પેાતાની પાસે તે દુઃખને હણવાનાં સાધના હોય તેા તે સાધના વડે તેના દુ:ખનેા નાશ કરવા. કદાચ કાઈ જુગાર મંદિરા આદિ વ્યસનેામાં પડી ગયા હૈાય તેા તેને સમજાવીને સન્માર્ગે લઇ જવા. કાઇ ઠેકાણે વળી ક્લેશ ઉત્પન્ન થતેા જણાતા હાય તા તરત જ તે કલેશનું ખીજ શેાધી કાઢી તે ખીજને કાઈ પણ યુક્તિથી બાળીને ભસ્મ કરી નાંખવું જોઈ એ. (૧૦૬)
9
વિવેચન—જાગરિકા એટલે જાગરણ અને જનપદ માટે જાગરિકા એટલે જનતાના હિત માટેનું ચિંતન. ‘જાગરિકા ' શબ્દ એ અથ માં ૧૫રાય છે. પૂર્વે રાજા ભેાજ અને રાજા વિક્રમ જેવા આદશ રાજાએ જનપદ જાગરિકા કરતા એટલે જાગરણ કરીને રાત્રિને સમયે નગરમાં ક્રતા તથા નગરચર્ચા સાંભળતા. તે ઉપરથી પ્રજાનાં સુખ-દુઃખ તથા તેનાં કારણેા જાણીને કાંઈ દુઃખનાં કારણેા માલૂમ પડે તે તેનું નિવારણ કરતા. આ દૈહિક જાગરણ થયું, પરન્તુ માનસિક જાગરણ વિના દૈહિક જાગરણ સંભવતું નથી. મન જો જાગૃત થાય, મનમાં ચિંતન થાય, તેા જ દૈહિક જાગરણ થાય અને ઉદ્યમ આરભાય. આજે ભાજ અને વિક્રમને! જમાના નથી. તેવા રાજાએ કે અધિકારીએ પણ જવલ્લે જ કાઈ હશે. કાઇ રાજ્યાધિકારહીન પરંતુ સ્વદેશવત્સલ મનુષ્ય દૈહિક જાગરણ કરે, તેપણ રાત્રિએ નગરચર્ચા સાંભળવા નીકળવાથી જ તે સુખદુઃખનાં કારણે। ણી શકે એવું કાંઈ રહ્યું નથી. આજે તે। દુઃખા અને તેનાં કારણા પ્રકટ રીતે દેખાય છે. માત્ર
૧૬