________________
૧૮
પેર્યું હતુ. તેને થીગડી દેવરાવવા માટે ગયા. સુતારને ત્યાં એક પઠાણ પણ આવીને બેઠા હતા. તેની પાસે પક્ષીએનું એક પાંજરૂ હતું અને પાંજરામાં ત્રણ કબૂતર હતાં. એ પાંજરાનુ બારણુ તૂટી ગયું હતુ. એટલે તે સમું કરાવવા માટે પઠાણ આવ્યા હતા. સુતારે સન્યાસીને એક આસન ઉપર બેસવાનું કહી પઠાણનું પાંજરૂ સમું કરવા માંડયું. બારણુ સુધારીને તેને નકૂચા જડવાનો હતા, એટલે સુતારે પઠાણને કહ્યું: “પહાણ સાહેબ! અંદર આવા; પેલા એરડામાં જૂદી જૂદી જાતના અને ઘાટના નકૂચાઓ છે તેમાંથી તમે પસંદ કરો તે નકૂચા જડી આપું.” પઠાણ સુતારની સાથે અંદરના એરડામાં નકૂચા પસંદ કરવા ગયેા. પાછળ પાંજરાના ઉઘાડા રહેલા બારણામાંથી એક કષ્કૃતર નાસીને સુતારની કેાડના એક ખૂણામાં લાકડાનો ઢગલા પડવો હતા તેની પાછળ ભરાઈ ગયું. એટલામાં સુતાર અને પઠાણ પાછા આવ્યા. પાંજરૂ' જોતાં જ પઠાણ મેલી ઉઠશોઃ “મારૂં ત્રીજું કશ્રુતર ક્યાં ?’” પાછળ સન્યાસી એકલા જ ત્યાં બેસી રહ્યો હતા એટલે તેણે સન્યાસીને એ પ્રશ્ન પૂછ્યા, પણ સન્યાસીને જવાથ્ય આપવામાં ભારી ધર્મસંકટ લાગ્યું. તેણે પેાતાના મનમાં વિચાર્યું કે “તે હું સત્ય મેલું અને કહું કે કબૂતર લાકડા પાછળ ભરાઇ ગયું છે, તે પરાણ તેને પકડે અને આજકાલ તે તેની જરૂર હિંસા કરે;એ પક્ષીની હિંસા થવામાં કારણીભૂત એવુ વચન હું શામાટે એલું? મને ખબર નથી, એવું અસત્ય વચન પણ હું કેમ ખોલું? મારી આંખોએ કબૂતરને છટકતાં જોયુ છે, પણ આંખા ખેાલી શકતી નથી, તે કારણે હું એમ કહું કે ‘જેણે જોયું હાય તે ખેલે, તે! મારૂં એ વચન પણ સત્યાભ્યાસી અસત્ય છે, તે મારાથી ક્રમ ખેલાય ? ” આવેા વિચાર કરતાં તેને લાગ્યું કે હું જે કાંઇ ખેલું તે એક યા ખીજી રીતે હિંસક અથવા સમિતિહીન વાણી બને છે, એટલે મારાથી કશુ ખેાલાય જ નહિ. આ કારણથી સન્યાસીએ કેવળ મૌન સેવ્યું. પઠાણ આથી વધારે ગુસ્સે થયા અને “ તું જ મારૂં કબૂતર ચોરી ગયા” એમ કહી પઠાણ તેને મારવા લાગ્યા. સુતાર ઘણાએ વચ્ચે પડયો, પણ પઢાણે તે સન્યાસીને ત્યારે જ છેડજો કે જ્યારે તે ખૂબ માર ખાતે એલાન
..