________________
૩૩૭
ગૃહસ્થને ઘેર ભિક્ષા લેવા માટે જવું; ત્યાં જો પ્રાશુક—અચિત્ત અને એષણીય –નિર્દોષ આહાર-પાણી હાય ! તે લેવું. જો તે ખાસ ભિક્ષુને માટે બનાવેલ ન હાય અને અન્ય દોષોથી યુક્ત ન હોય તે જ તે આહાર-પાણી ગ્રહણ કરવાં. (૧૪૮)
વિવેચન—ભિક્ષા પણ વિધિપૂર્વક લેવી જોઇએ-અવિધિપૂર્વક નહિ. આજે આપણા દેશમાં ભિક્ષાને નામે અનેક સ્થળે ભિખારીવેડા ચાલી રહેલા છે અને ભિક્ષા નિમિત્તે કર, લાગા અને બળાત્કાર પણ ચાલી રહેલા છે! આ કાંઇ ભિક્ષા નથી, અને એવી ભિક્ષા લેનાર ભિક્ષુષુભિખ્ખુ નથી પણ ભિખારી છે. સાચેા સાધુ, મુનિ કે ત્યાગી ભિક્ષાને માટે તમારા ખાટા ગુણાનુવાદ ન કરે કે તમને સતાવે નહિ; ભિક્ષાને માટે ધેર અડગા લગાવીને એસે કિવા ભિક્ષા દેવાની ગૃહસ્થને ફરજ પાડે તે સાચા સાધુ, ખાવા કે ફકીર નથી; સાધુ તે વિધિપૂર્વક જ ભિક્ષા લે અને અવિધિપૂર્વક અપાતી ભિક્ષાને તે આગ્રહ છતાં ગ્રહણ કરે નહિ. આ કારણથી ગ્રંથકાર સુવિધિના અર્થાત્ સુવિધિપૂર્ણાંક ભિક્ષા લેવાનું મુનિજનેને સૂચન કરે છે. આ સુવિધિ કયા ? જૈન શાસ્ત્રોમાં ભિક્ષાને સુવિધિ અતિ વિસ્તૃત છે અને એ બધા વિધિ પાળનાર દેહનું પોષણ કરવાના વિષયમાં સાચા સંયમી જ અને એમ પ્રથમ દૃષ્ટિએજ માલ્ભ પડયા વિના રહેતું નથી. આ વિવિધ આ શ્લોકમાં સંક્ષેપે કરીને દર્શાવેલા છે. પહેલું તે એ કે સૂર્યોદય પછી જ ભિક્ષા માટે જઇ શકાય, રાત્રિને સમયે નહિ અને એ યથા છે. રાત્રિએ ઈર્ષાંસમિતિ યતનાપૂર્ણાંક પાળી શકાતી નથી. દિવસે ગુરૂની સંમતિ લઇને એ મુનિઓએ સાથે ગૃહસ્થને ઘેર ભિક્ષાર્થે જવું ચેાગ્ય છે. ગૃહસ્થને ધેર અસયમનાં અનેક કારણેા હાય છે તે અસંયમ ભૂલથી કે દિષ્ટદેષથી મુનિથી સેવાઈ જાય નહિ, તેટલા માટે એક મુનિની સાથે ખીજા મુનિની હાજરી ઉપયાગી થઈ પડે છે. સૂય્યદય પછી ભિક્ષા લઇ શકાય પરન્તુ ગૃહસ્થાની ભાજનવેળા વીત્યાપૂર્વે ભિક્ષા લઈ શકાય નહિ. તે પૂર્વે ભિક્ષાર્થે જવાથી જે ભિક્ષા મળે તે ગૃહસ્થાએ પોતાને માટે પૂરતા ખારાક રાખ્યા વિના પણ વહેારાવેલી હાય એટલે એ ભિક્ષા
૨૨