________________
૩૫૬
વચનેથી આશ્વાસન મળ્યું અને તેને પણ તે જીવાન સન્યાસી પ્રત્યે રાગ ઉત્પન્ન થયેા. એકદા રાત્રિને સમયે તે ખાળા શિષ્ય પાસે આવી અને શિષ્ય તેની સાથે ત્યાંથી ચાલી નીકળ્યા. રક્ષકે રાજદરબારમાં ફરીયાદ કરી અને કાટવાળે જુવાન સન્યાસી તથા રક્ષકની પુત્રીને નાસી જતાં પકડી રાજાની પાસે હાજર કર્યા. ગુરૂને આ વાતની ખબર પડી એટલે તે પણ રાજા પાસે આવ્યા. આપત્તિમાં આવી પડેલા શિષ્ય ગુરૂને વળગી પડયો અને ખેલ્યાઃ “ એ ગુરૂદેવ ! હું પતિતને તમે અચાવા.' ગુરૂએ રાજાને કહીને શિષ્યને છોડાવ્યા અને તેને તેના દેષનું પ્રાયશ્ચિત્ત આપ્યું; પરન્તુ હવે શિષ્યને યેાગમાર્ગીમાં એકડે એકથી 'ટવાની શરૂઆત કરવી પડી ! એષણારહિત—અશુદ્દ સ્થાન સયમમાર્ગે ચડતા ત્યાગીને કેવી રીતે નીચે પાડવાના નિમિત્તરૂપ અને છે, અને ક્રમે ક્રમે વધુ ને વધુ અસંયમ ચિત્તમાં પ્રવેશ કરતા જાય છે, તે દર્શાવનારૂં આ દૃષ્ટાન્ત છે. (૧૫૪–૧૫૫-૧૫૬)
[ કોઇ વાર લાંખા સમય સુધી એકનું એક સ્થાન સેવવાથી પણ રાગ કે મમત્વનું કારણ ખની જાય છે અને સંચમની સાધનામાં આધક થાય છે, તેટલા માટે સયમીને માટે એક જ સ્થાનમાંના નિવાસની કાળમર્યાદા નિમ્ન શ્લાકમાં દર્શાવી છે. ]
નિવાસમાં વા। ૭ ।।
ग्रीष्मे वा शिशिरे सतां निवसनं मासात्परं नोचितं । वर्षे मासचतुष्टयात्परतरं स्थातुं न युक्तं मुनेः ॥ एकत्राऽधिकवासतो यमभृतां शैथिल्यसङ्गादयोनातः कारणमन्तरेण मुनिभिः स्थेयं हि मानात्परम् ॥
નિવાસની મર્યાદા,
ભાવા —શિયાળામાં અને ઉનાળામાં ત્યાગીઓએ ખાસ કારણ વિના એક મહીનાથી વધારે એક સ્થાનેન રહેવું; ચામાસામાં ચાર મહીનાથી વધારે ન રહેવું. કારણ વિના એક ઠેકાણે વધારે રહેવાથી ગૃહસ્થાની સાથે