________________
૩૪૩
કાઈ વાર ફરસાણ અને મ્હાંમાં પાણી લાવે તેવા ખીજા પદાર્થોં હાય છે, અને એવું એવું ભાજન રેાજ લાવીને સન્યાસી જમે છે. સ્હવારે જમતાં જો કાંઇ વધે તે તે સાંજ માટે રાખી મૂકે છે, અને સાંજે પુનઃ ભેજન કરી પેટ ઉપર હાથ ફેરવીને આરામ કરે છે. એક વાર સન્યાસી એટલુ બધું ભેાજન મધુકરીમાં લાવ્યા કે સાંજે પણ જમતાં કેટલાક મિષ્ટ પદાર્થો વધી પડયા, તેથી તેણે રખેવાળનુ એક ઊંટ જેને ધર્મશાળાના આંગણામાં જ બાંધવામાં આવતું તેને ખાકી વધેલું ભોજન ખવડાવી દીધું. આ જોઇને ધ શાળાના રખેવાળ દોડતા આવીને સન્યાસીને સખેાધી કહેવા લાગ્યાઃ “ એ સંન્યાસી ખાવા ! તમે તે મારૂં નખ્ખાદ કાઢ્યું.” સન્યાસી બોલ્યેઃ “ કેમ ભાઇ ? મેં તને શું નુકસાન કર્યું છે ? ” રખેવાળ ખેલ્યાઃ “ તમે મારા ઊંટને મધુકરી ખવરાવી એટલે હવે તેની જીભને હરામ ચસકે લાગ્યા વિના રહેવાના નહિ. આપ તે સન્યાસી છે. એટલે આપને તે રોજ રોજ મિષ્ટાન્ન મળે, પણ લીંબડાનાં પાંદ ખાનાર મારા ઊંટને હુ હવે ક્યાંથા મધુકરી લાવીને ખવડાવીશ ? ”
,,
66
આ સાંભળીને સંન્યાસી ખાવાને ભાન થયું કે પોતે રસાસક્તિથી યેાગભ્રષ્ટ થતા જાય છે તે માટેની ચાનકના જ શબ્દો આ રખેવાળ કહી રહ્યો છે, અને જેમ જેમ વધુ મિષ્ટ પદાર્થોનું ભેાજન કરવામાં આવે છે તેમ તેમ રસાક્તિ વધતી જવાથી હરામ ચસકેા લાગી જાય છે, સન્યાસી સુજ્ઞ હતા એટલે રખેવાળના શબ્દોથી તેને પોતાની ભૂલ સુધારવાની તક મળી માની તેણે તેને આભાર માન્યા. (૧૪૯ )
[ પૂર્વે જે ભિક્ષાના ૪૭ દોષ ટાળીને ભિક્ષા ગ્રહણ કરવાના વિધિ કહ્યો છે તેમાંના ૪૭મા છ કારણ વિના આહાર કરે તે કારણ દોષ '' કહ્યો છે. ક્યાં છ કારણાને લીધે મુર્તિએ આહાર કરવા ઘટે તે વિષે હવે ગ્રંથકાર કહે છે. ] आहारकारणषट्कम् । १५० ॥
न स्यात् क्षुत्सहनं सतां सुयमिनां सेवादिकार्यं भवेच्छक्त्या संयमपालनं निजतनुप्राणादिनिर्वाहणम् ॥