________________
૩૨૬
આવ્યા એટલે પાછા ફરવાનું પણ અશક્ય થઈ પડયું! મુનિ સ્તબ્ધ થઈને ઊભા રહ્યા. જોત-જોતાંમાં હાથીએ આવી મુનિને કમરમાંથી પકડીને ઉંચે ઉછાળ્યા ! આ રીતે ઉંચકાઇને ભૂમિ પર પછડાવાથી પેાતાના પ્રાણ જતા રહેશે એવુ' તેમના ધ્યાનમાં હતું પરન્તુ તેની તેમને ચિંતા ન થઈ. તેમની ચિંતાના વિષય તે! એ હતા કે હું ભૂમિ પર પછડાઈશ અને પેલી ખિચારી સુકેામળ દેડકીએ માટી સંખ્યામાં કચડાઈ જશે અને મરણ પામશે. મનેગુપ્તિપૂર્વકની વરદત્ત મુનિની થ્યિ સમિતિ જોઇને દેવતાએ તુષ્ટ થઇને તેમને ખમાવતાં નમી પડયા. તેઓએ મુનિની પરીક્ષા કરવાને જ દેડકીએની અને હાથીની માયા ઉપજાવી હતી, પરન્તુ તે માયાથી મુતિ જરાએ ચળ્યા નહિ. ( ૧૪૨–૧૪૩ )
[હવે બીજી ભાષાસમિતિ વિષે કહેતાં ગ્રંથકાર ભાષાના-વાણના મુનિએ ત્યાજ્ય અને ગ્રાહ્ય પ્રકાર! સમજાવે છે. ]
માવાસમિતિ: । ૪૪ ।।
भाषास्त्र चतुर्विधासु यमिनां भाषाद्वयं युज्यते । सत्या गीर्व्यवहारगीश्च न पुनर्मिश्रा च मिथ्योचिता ॥ स्यादावश्यकता यदा मुनिवरैर्भाष्यं समित्या तदा । नो चेन्मोनसमाश्रयेण मुनिता संशोभते सर्वथा ॥
ભાષાસમિતિ–મેલવામાં ચતના,
ભાવા —શાસ્ત્રમાં એક દરે ભાષાના ચાર પ્રકાર કહ્યા છેઃ સત્ય ભાષા, અસત્ય ભાષા, મિશ્ર ભાષા અને વ્યવહાર ભાષા; તેમાંની માત્ર એ ભાષા સયમધારીએ ખેલવી ઉચિત છેઃ એક સત્ય ભાષા અને બીજી વ્યવહાર ભાષા. અસત્ય ભાષા અને મિશ્ર ભાષા ખેલાવી બિલકુલ ઉચિત નથી. સત્ય ભાષા અને વ્યવહારભાષા પણ ખાસ જરૂરીઆત હોય ત્યારે જ ખેલવી, અને તે પણ સમિતિ વિના ખેલવી નહિ. જો ખેલવાની આવશ્યકતા ન હાયતા મૌન ધારણ કરવાથી જ મુનિપણું સર્વથા ઝળકે છે. (૧૪૪)