________________
૨૦
द्वितीय परिच्छेद..
વૈરાગ્ય પ્રકરણ.
[વિશ્વપ્રેમ અને આત્મભાવનાનું મૂળ વૈરાગ્યમાં રહેલું છેઃ જે વૈરાગ્ય અનેક
કારણામાંથી જન્મ પામે છે. આત્મદૃષ્ટિના સપૂ` ભાનપૂર્વક જે વૈરાગ્ય જન્મ પામે અને રાગદ્વેષ છૂટે એ વૈરાગ્ય સર્વોત્તમ છે, પરન્તુ તે સિવાય પણ બીજા મારાથી વૈસગ્ય જન્મે છે. નિમ્ન શ્લાકમાં ગ્રંથકાર ત્રણ પ્રકારના વૈરાગ્ય વિષે વિવેચન કરે છે]. ત્રિવિધવૈરાગ્યમ્ । ૬૬૮ ।
दुःखेन गृहं जहाति विरतस्तदुःखगर्भ मतं । मोहादिष्टजने मृते मुनिरभूत् तन्मोहगर्भ खलु ॥ ज्ञात्वाऽऽत्मानमलं मलादुपरतस्तज्ज्ञानगर्भ परं । सच्छास्त्रेऽधममध्यमोत्तमतया वैराग्यमाहुस्त्रिधा ॥
ત્રણ પ્રકારનું વૈરાગ્ય,
ભાવા—કાઈ માણસ ઉપર દુ:ખ કે આફત આવી પડતાં વરક્ત ખની તે ધરબાર ત્યજે છે તેનું વૈરાગ્ય દુઃખગર્ભિત હેાઈ અધમ પ્રકારનુ છે. કાઇને કાઈ સ્વજન ઉપર અત્યંત મેાહ હાય અને તેનુ મણ થતાં વિરક્ત થઈ તે માણસ મુનિ બને એ મધ્યમ પ્રકારનુ–માહગર્ભિત વૈરાગ્ય કહેવાય. જે મનુષ્યને પૂર્વ સંસ્કારથી કે ગુરૂના ઉપદેશથી આત્મભાન થતાં જગતની માયાની તુચ્છતા સમજવાથી તે જગતને ત્યજે અને પાપથી નિવૃત્ત થાય તે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય ઉત્તમ પ્રકારનુ મનાય છે. (૧૧૮)
વિવેચન—મનુષ્યને અનેક પ્રસંગવિશેષામાંથી વૈરાગ્ય ઉત્પન્ન થાય છે અને એ પ્રસંગવિશેષાને અનુરૂપ વૈરાગ્યના જૂદા જૂદા પ્રકારનુ અત્ર દન કરાવવામાં આવ્યું છે. કેટલાક મનુષ્યા ઉપર કાંઇ અસહ્ય દુઃખ આવી પડે છે ત્યારે તેને સંસારની કટુતાને અનુભવ થાય છે અને એ