________________
૧૮૮
ઉપરથી તેની સદ્ગુરૂતા તપાસવાની પણઆવશ્યકતા છે. મી. ઈ.ટી.સ્ટી કહે છે. In a country like India, where a large number of people are more or less intently bent upon the search for Gurus, the cases of deception are constant and numerous, and cases frequently occur where the rascal masquerading as a Yogi manages to obtain very considerable sums of money from people whose credulity or whose greed for acquiring knowledge outweighs their diserimination. અર્થાત્—હિંદ જેવા દેશમાં સંખ્યાઅધ મનુષ્યા ગુરૂની શેાધમાં ફરતા હેાય છે, એટલે ત્યાં ઠગાઇના દાખલા હંમેશાં સંખ્યાબંધ અનતા હેાય છે. ઘણી વાર એવા દાખલા અને છે કે લુચ્ચા ઢાંગી કહેવાતા ચેાગીએ ભેાળા અને જ્ઞાનપિપાસુ લેાકેા પાસેથી નાણાંની મેાટી રકમેા કઢાવીને ધૂતી જાય છે. આવા વત્તા ગુરૂએની જાળમાં ન ફસાઇ જવાની સાવચેતી પણ જિજ્ઞાસુઓને રાખવી પડે છે. આટલા જ માટે જેને ગુરૂ તરીકે સ્વીકારવામાં આવે, તે યેાગીન્દ્ર હાય, સવશાસ્ત્રપારંગત હાય, શાન્તિ, ક્ષમા, ધનિષ્ટતા, ઇંદ્રિયદમન ઈત્યાદિ ગુણાથી યુક્ત હોય અને જેનુ તેજોખળ એવું હાય કે ગુરૂને સંસગ થતાં જ તેમના તેજોબળ (aura) થી શિષ્યના ચિત્તની શુદ્ધિ થાય, તે જ સદ્ગુરૂ થવાને પાત્ર હોય છે અને તેજ તે સંસારસમુદ્રમાંથી તરી શકે છે અને ખીજાઓને તારી શકે છે. તેથી જ ઉલટી સ્થિતિ હેાય છે તો “ ાનાં મૂડે ખાપડે, આઠ પત્થરકી નાવ” એવી ગુરૂ અને શિષ્ય એની સ્થિતિ થાય છે. (૧૨૬)
[વૈરાગ્યવાસિત મુમુક્ષુને સદ્ગુરૂની પ્રાપ્તિ થાય, એટલે તેનુ કન્યગુરૂને આત્મસમર્પણ કરવું, અર્થાત્ સંસારને ત્યાગ કરીને-દીક્ષા લઈને ગુરૂતુ' શિષ્યપટ્ટ સ્વીકારવું એ છે; પરન્તુ સંસારને ત્યાગ કરતાં પૂર્વે એક વધુ વાતની વિચારણા કરવી જોઇએ, અને તે સ'સારનાં સંખ`ધીએની ઈચ્છા-અનિચ્છા. નીચેના બે શ્લો ક્રમાં ગ્રંથકાર તેનુ' સૂચન કરે છે. ]