________________
૨૮૭
सोऽन्यांस्तारयति स्वयं च तरति स्वार्थी विना सद्गुरुः ॥
ગુરૂ કેવા હેાય ?
ભાવા —શિષ્યમાં જેમ યેાગ્યતા જોઇએ તેમ ગુરૂમાં પણ યાગ્યતા જોઈ એ. જે મેટા ચેાગીન્દ્ર હાય, શાસ્ત્રના પારગામી, સમતારસના સરાવરમાં હમેશાં નિમગ્ન, શાન્તિ અને ક્ષમાના ગુણાથી સુશાભિત, ઇંદ્રિયાનુ દમન કરનાર, ધર્મની એક નિષ્ઠામાં તત્પર અને શિષ્યેાની મલિન વૃત્તિને સસ માત્રથી શુદ્ધ કરનાર હેાય તે જ સદ્ગુરૂ પોતે તરે અને સ્વાવિના ખીજા અનેક જીવાને સંસારસમુદ્રમાંથી તારી પાર ઉતારે. (૧૨૬)
વિવેચન—પૂર્વે જ્યાં જ્યાં ગુરૂનું કથન કરવામાં આવ્યું છે ત્યાં ત્યાં ગુરૂને અ સદ્ગુરૂ સમજવાને છે અને અત્ર સદ્ગુરૂનાં લક્ષણાનું કથન કરવામાં આવ્યું છે. જેવી રીતે સશિષ્ય જગતમાં દુર્લભ છે તેવી રીતે સદ્ગુરૂ પણ દુભ છે. જગતમાં કહેવાતા ગુરૂએને તેાટે નથી. કહ્યું છે કે— बहवो गुरवो लोके शिष्य वित्तापहारकाः । दुर्लभस्तु गुरुलोंके शिष्यचित्तापहारकः ॥
"
અર્થાત્——જગતમાં શિષ્યનું વિત્ત કહેતાં ધન હરી લેનારા ગુરૂએ તે ઘણા છે, પરન્તુ શિષ્યનું · ચિત્ત ’ હરે એવા ગુરૂ દુર્લભ હોય છે. વૈરાગ્યના પિરપાક માટે અને આત્માના કલ્યાણ માટે નામધારી ગુરૂએ નકામા છે પણ સદ્ગુરૂને જ માત્ર ઉપયોગ છે. અખો ખરૂં જ કહે છે કે ધન હરે, ધાખા ના હરે, તે ગુરૂ શું કલ્યાણ જ કરે ? ’
गुरुस्तु को यश्च हितोपदेष्टा । शिष्यस्तुको यो गुरुभक्त एव ॥
અર્થાત્—સાચા ગુરૂ તો એ જ કે જે શિષ્યના હિતના ઉપદેશ આપનાર હાય, અને સાચેા શિષ્ય પણ એજ કે જે ગુરૂભક્ત હેાય.
આપણા ભારતવર્ષમાં જેવી રીતે સદ્ગુરૂએ શિષ્યાનુ કલ્યાણ કર્યું હાવાના દૃષ્ટાંતા મળે છે, તેવી રીતે કહેવાતા ગુરૂએ શિષ્યાને અનેક પ્રકારની હાનિ નીપજાવી હેાય એવા દૃષ્ટાંતા પણ મળે છે. આ કારણથી જેવી રીતે ગુરૂને માટે શિષ્યની કસોટી આવશ્યક છે તેવી રીતે જિજ્ઞાસુ શિષ્યે ગુરૂના ગુણા