________________
૨૪૫
જઇને કોટ–પાટલુન−ટેપી પહેરીને અંગ્રેજ ગણાઈ જવાની કે કાશ્મીરમાં ચામડાંનાં કપડાં પહેરીને કાશ્મીરીમાં ખપવાની ઈચ્છાથી જો વૈશખાદલા કરવામાં આવે તે તે દુભ કિંવા અધમ છે. દેશાભિમાની નરે એવા આપદ્ધર્મમાં પણ પેાતાની જાતીયતાના વિશિષ્ટ લક્ષણ રૂપ પોતાના દેશની જ પાઘડી કે ટોપી પહેરવાનું ચૂકતા નથી. ઠંડા પ્રદેશમાં જનારને શરીરમાં ગરમી રાખવા માટે દારૂ પીવા પડે છે એ એક અસહ્ય બીના પુરવાર થઇ છે, કારણકે ઠંડા મુલકામાં હમેશાં રહેનાર જનેામાંના કેટલાક આજન્મ મદ્યપાન નહિ કરતાં તંદુરસ્ત રહી શકે છે અને શરીરમાં ગરમી રાખવા માટે અન્ય પવિત્ર વસ્તુએના સેવનથી ચલાવી શકે છે. એટલે નાની ખાખતેમાં વિદેશીયતા સ્વીકારવી પડે તેપણ ખાનપાનાદિમાં એવી વિદેશીયતા સ્વીકારવી એ અધમ છે. કદાચિત્ ધર્માંથી ભ્રષ્ટ થવાય એવા પદાર્થોનુ સેવન કરવું પડે, તે એવા દેશમાં જવું નહિ એ ઈષ્ટ છે, પરન્તુ પતિત થઇને અનિષ્ટ પ્રદેશમાં જઈ વસવું એ ઇષ્ટ નથી. શ્રેયાનું વધમાં વિશુળઃ ને અ એ જ છે કે કેાઈ અપેક્ષાએ સ્વધર્મસ્વદેશીય સંસ્કૃતિ ‘વિગુણુ’ અર્થાત્ ગુણરહિત જણાય, તાપણ તે શ્રેયસ્કર છે, પરધ–પરદેશીયાતનું ગ્રહણ એ ભયાવહ્ છે. જેએ સ્વદેશાચારનું પાલન કરવામાં હમેશાં તત્પર રહે છે તે જ સાચા સ્વદેશાભિમાની નર છે. (૧૦૭)
[સ્વદેશી આચારપાલન વિષે કહીને હવે સ્વદેશી વસ્તુઆને જ ઉપભેાઞ કરવાને! ધમ ગ્રંથકાર સમજાવે છે.]
વહેચવતૂપોમઃ | ૨૦૮ || देशोद्योगविवर्द्धनाय वपुषश्चारोग्यरक्षाकृते । दीनानां निजदेशिनां करुणया दारिद्र्य विच्छित्तये ॥ युज्यन्ते वसनानि भोज्यमखिलं भोग्यानि वस्तून्यपि । देश्यान्येव विभूषणान्य मलयोः स्त्रीपुंसयोः सर्वथा ॥
સ્વદેશી વસ્તુઓની વપરાશ,
ભાવા—દેશના ઉદ્યોગને ઉત્તેજન આપવાને, શરીરનું આરેગ્ય