________________
૧૯૪
द्वादश परिच्छेद.
સેવાધમ : વિધવાઓની સેવા.
[આ સંસારની વિધવા એ પણ જગત્માં એક દુ:ખી મનુષ્યપ્રાણી લેખાય છે અને તેથી તેની સેવા બજાવવાનું કથન આ પરિચ્છેદમાં 'થકાર કરે છે. ] વિધવાસેવા ૫૮૬ ॥
यसकोsपि न विद्यते निजकुले पोष्योऽथवा पोषकस्तादृश्यो विधवाश्रमे हि विधवा अर्हन्ति संरक्षणम् ॥ कर्त्तव्यं विधवोचितं च सरलां निर्वाहयोग्यां कलां । सेवां धार्मिकतत्त्वबोधसहितां तत्राऽर्थतः शिक्षयेत् ॥
વિધવાએની સેવા.
ભાવા
જે વિધવાઓના પોતાના કુટુંબમાં કોઇ પોષણ કરવા યોગ્ય નથી તેમ કાઇ પોષક પણ નથી અર્થાત્ જેને સંતતિ નથી. તેમ વડીલ પણ નથી, તેવી વિધવાએ વિધવાશ્રમમાં સુરક્ષિત થવી બેઇએ. આ આશ્રમમાં વિધવાઓનુ ઉચિત કવ્ય, ઘર બેઠાં તેમને નિર્વાહ થાય તેવી સરળ કળા, ધાર્મિક તત્ત્વજ્ઞાનના શિક્ષણની સાથે સેવાધર્મ પણ તેમને શિખવવા જોઈ એ. ( ૮૫)
વિવેચન—આ સંસારમાં વૈધવ્ય એ એક માટી આત્તરૂપ લેખાય છે, અને ખાસ કરીને જ્યારે એક સ્ત્રી ઉપર વૈધવ્ય તેની યુવાવસ્થામાં હલ્લા કરે છે, ત્યારે તો તેની આપત્તિને પાર જરહેતો નથી. એ જ વૈધવ્યને કારણે ઘણી સ્ત્રીએ પોતાના સ્ત્રીત્વથી કંટાળે છે અલકે સ્ત્રીત્વની નિદા કરે છે. વસ્તુતઃ સંસારમાં જેટલી મહત્તા પુરૂષની છે તેટલી જ મહત્તા ગત: વોષો યથા યાત્તથા।
=